Suratમાં આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના એક દિવસાના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર
સુરતમાં AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે,આજે સાંજે જીતેન્દ્ર કાછડિયાના રિમાન્ડ પૂર્ણ થશે,સાથે સાથે જીતેન્દ્ર કાછડિયાની 10 લાખ લાંચ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે.વોર્ડ નંબર- 16ના કોર્પોરેટર છે જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી.મગોબના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ. કોર્પોરેટર લાંચ કેસ સુરતમાં 6 વર્ષમાં 8 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે,જેમાં ભાજપના 3, કોંગ્રેસના 3 ,આપના 2 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે.લોકપ્રશ્નોના ઉકેલ માટે આ કોર્પોરેટરો રૂપિયા લેતા હોવાની વાત એસીબીની તપાસમાં સામે આવી છે.ગેરકાયદે બાંધકામ, અશાંતધારાની આડમાં ઉઘરાણીનો ખેલ કરાતો હતો.ઝોનના અધિકારીઓ સાથે આ કોર્પોરેટરોની સાંઠ-ગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જાણો કયા વર્ષમાં કોણ લાંચ લેતા ઝડપાયું વર્ષ 2018માં 2 ટ્રેપ થઈ વર્ષ 2019માં 3 ટ્રેપ થઈ વર્ષ 2020માં 1 ટ્રેપ થઈ વર્ષ 2024 માં 2 ટ્રેપ થઈ મીના રાઠોડ BJP વોર્ડ નં. ૨૫ ગુનો તા. ૨૩-૨-૨૦૧૮ લાંચની રકમ પાંચ લાખ નૈનસી સુમરા BJP વોર્ડ નં. ૧૧ ગુનો તા. ૨૨-૮-૨૦૧૮ લાંચની રકમ ૫૫ હજાર જયંતિ ભંડેરી BJP વોર્ડ નં. ૧૮ ગુનો તા. ૬-૨-૨૦૧૯ લાંચની રકમ ૫૦ હજાર લીલા સોનવણે CONGRESS વોર્ડ નં. ૧૮ ગુનો તા.૨૭-૨-૨૦૧૯ લાંચની રકમ ૧૫ હજાર કપીલા પટેલ CONGRESS વોર્ડ નં. ૧૮ ગુનો તા.૧૧-૧૨-૨૦૧૯ લાંચની રકમ ૫૦ હજાર સતિષ પટેલ CONGRESS વોર્ડ નં. ૨૯ ગુનો તા.૧૩-૮-૨૦૨૦ લાંચની રકમ ૧૫ હજાર જીતેન્દ્ર કાછડીયા AAP વોર્ડ નં. ૧૬ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ વિપુલ સુહાગિયા AAP વોર્ડ નં. ૧૭ ગુનો તા.૨-૯-૨૦૨૪ લાંચની રકમ ૧૦ લાખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે,આજે સાંજે જીતેન્દ્ર કાછડિયાના રિમાન્ડ પૂર્ણ થશે,સાથે સાથે જીતેન્દ્ર કાછડિયાની 10 લાખ લાંચ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે.વોર્ડ નંબર- 16ના કોર્પોરેટર છે જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી.મગોબના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ.
કોર્પોરેટર લાંચ કેસ
સુરતમાં 6 વર્ષમાં 8 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે,જેમાં ભાજપના 3, કોંગ્રેસના 3 ,આપના 2 કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયા છે.લોકપ્રશ્નોના ઉકેલ માટે આ કોર્પોરેટરો રૂપિયા લેતા હોવાની વાત એસીબીની તપાસમાં સામે આવી છે.ગેરકાયદે બાંધકામ, અશાંતધારાની આડમાં ઉઘરાણીનો ખેલ કરાતો હતો.ઝોનના અધિકારીઓ સાથે આ કોર્પોરેટરોની સાંઠ-ગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
જાણો કયા વર્ષમાં કોણ લાંચ લેતા ઝડપાયું
વર્ષ 2018માં 2 ટ્રેપ થઈ
વર્ષ 2019માં 3 ટ્રેપ થઈ
વર્ષ 2020માં 1 ટ્રેપ થઈ
વર્ષ 2024 માં 2 ટ્રેપ થઈ
મીના રાઠોડ BJP
વોર્ડ નં. ૨૫ ગુનો તા. ૨૩-૨-૨૦૧૮
લાંચની રકમ પાંચ લાખ
નૈનસી સુમરા BJP
વોર્ડ નં. ૧૧ ગુનો તા. ૨૨-૮-૨૦૧૮
લાંચની રકમ ૫૫ હજાર
જયંતિ ભંડેરી BJP
વોર્ડ નં. ૧૮ ગુનો તા. ૬-૨-૨૦૧૯
લાંચની રકમ ૫૦ હજાર
લીલા સોનવણે CONGRESS
વોર્ડ નં. ૧૮ ગુનો તા.૨૭-૨-૨૦૧૯
લાંચની રકમ ૧૫ હજાર
કપીલા પટેલ CONGRESS
વોર્ડ નં. ૧૮ ગુનો તા.૧૧-૧૨-૨૦૧૯
લાંચની રકમ ૫૦ હજાર
સતિષ પટેલ CONGRESS
વોર્ડ નં. ૨૯ ગુનો તા.૧૩-૮-૨૦૨૦
લાંચની રકમ ૧૫ હજાર
જીતેન્દ્ર કાછડીયા AAP
વોર્ડ નં. ૧૬ ગુનો તા.૨-૯-૨૦૨૪
લાંચની રકમ ૧૦ લાખ
વિપુલ સુહાગિયા AAP
વોર્ડ નં. ૧૭ ગુનો તા.૨-૯-૨૦૨૪
લાંચની રકમ ૧૦ લાખ