Suratમાં RTO વિભાગની 26 બસચાલકો પર તવાઈ, ફટકાર્યો મોટો દંડ

સુરતમાં આરટીઓ વિભાગે 26 બસચાલકો પર તવાઈ કરી છે,26 લક્ઝરી બસચાલકોને દંડ ફટકારવવામાં આવ્યો છે.નિયમોનું ઉલ્લંઘન કરતાં 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ક્ષમતાથી વધારે મુસાફરોને પરમિટ ભંગ કરતાં દંડ ફટકારવામાં આવ્યો છે.લક્ઝરી બસ ચાલક દ્વારા કોન્ટ્રાકટર કેરેજનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ડ્રાઈવરો તેમજ લકઝરી બસોના સંચાલકોમાં રોષ ફેલાયો છે. અલગ-અલગ મુદ્દે દંડ ફટકારાયો છે સુરતમાં આરટીઓ વિભાગે લકઝરી બસના સંચલકો સામે લાલા આંખ કરી છે,બસના સંચાલકો દ્રારા નિયમોનો ભંગ કર્યો છે જેને લઈ દંડ ફટકારવામા આવ્યો છે.ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડતા દંડ ફટકારવામાં આવ્યો છે,દિવાળીના સમયે ખાસ કરીને મુસાફરોનો કેરેજ પર બેસાડીને મુસાફરી કરાવવામાં આવે છે અને વધુ રૂપિયા પણ કમાતા હોય છે,ત્યારે મુસાફરોના જીવની પરવાહ કર્યા વિના મુસાફરોને સવારી કરાવવામાં આવે છે સાથે સાથે અલગ-અલગ નિયમોનો ભંગ પણ કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. આરટીઓ વિભાગની લાલ આંખ આરટીઓ વિભાગ દ્રારા અલગ-અલગ મુદ્દે લકઝરી બસોના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે,ખાનગી બસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે,આરટીઓ વિભાગ ખાસ કરીને તહેવારોના સમયે કાર્યવાહી કરતું હોય છે તેવું દેખાઈ રહ્યું છે.લકઝરી બસોના સંચાલકોની માંગ છે કે તહેવારોના સમયે અલગ-અલગ નિયમો તોડીને કાયદાનું ઉલ્લંઘન કરવું એ પણ ખોટી વાત છે,ત્યારે મુસાફરોના જીવની પરવાહ કર્યા વિના આ રીતે મુસાફરી કરાવવી એ ચલાવી નહી લેવાય. સુરતમાં આરટીઓને થઈ હજારો રૂપિયાની આવક સુરત આરટીઓ દ્વારા યોજવામાં આવેલા RZ કારની સિરીઝના નંબરના ઈ-ઓક્શનમાં જોવા મળ્યું હતું. જેમાં એક કાર ઓનરે 0001 નંબર મેળવવા માટે 11 લાખ 95 હજાર રૂપિયાની બોલી બોલી અને આ જ પ્રકારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે સુરતીઓએ લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.  

Suratમાં RTO વિભાગની 26 બસચાલકો પર તવાઈ, ફટકાર્યો મોટો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં આરટીઓ વિભાગે 26 બસચાલકો પર તવાઈ કરી છે,26 લક્ઝરી બસચાલકોને દંડ ફટકારવવામાં આવ્યો છે.નિયમોનું ઉલ્લંઘન કરતાં 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.ક્ષમતાથી વધારે મુસાફરોને પરમિટ ભંગ કરતાં દંડ ફટકારવામાં આવ્યો છે.લક્ઝરી બસ ચાલક દ્વારા કોન્ટ્રાકટર કેરેજનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ડ્રાઈવરો તેમજ લકઝરી બસોના સંચાલકોમાં રોષ ફેલાયો છે.

અલગ-અલગ મુદ્દે દંડ ફટકારાયો છે

સુરતમાં આરટીઓ વિભાગે લકઝરી બસના સંચલકો સામે લાલા આંખ કરી છે,બસના સંચાલકો દ્રારા નિયમોનો ભંગ કર્યો છે જેને લઈ દંડ ફટકારવામા આવ્યો છે.ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડતા દંડ ફટકારવામાં આવ્યો છે,દિવાળીના સમયે ખાસ કરીને મુસાફરોનો કેરેજ પર બેસાડીને મુસાફરી કરાવવામાં આવે છે અને વધુ રૂપિયા પણ કમાતા હોય છે,ત્યારે મુસાફરોના જીવની પરવાહ કર્યા વિના મુસાફરોને સવારી કરાવવામાં આવે છે સાથે સાથે અલગ-અલગ નિયમોનો ભંગ પણ કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે.

આરટીઓ વિભાગની લાલ આંખ

આરટીઓ વિભાગ દ્રારા અલગ-અલગ મુદ્દે લકઝરી બસોના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે,ખાનગી બસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે,આરટીઓ વિભાગ ખાસ કરીને તહેવારોના સમયે કાર્યવાહી કરતું હોય છે તેવું દેખાઈ રહ્યું છે.લકઝરી બસોના સંચાલકોની માંગ છે કે તહેવારોના સમયે અલગ-અલગ નિયમો તોડીને કાયદાનું ઉલ્લંઘન કરવું એ પણ ખોટી વાત છે,ત્યારે મુસાફરોના જીવની પરવાહ કર્યા વિના આ રીતે મુસાફરી કરાવવી એ ચલાવી નહી લેવાય.

સુરતમાં આરટીઓને થઈ હજારો રૂપિયાની આવક

સુરત આરટીઓ દ્વારા યોજવામાં આવેલા RZ કારની સિરીઝના નંબરના ઈ-ઓક્શનમાં જોવા મળ્યું હતું. જેમાં એક કાર ઓનરે 0001 નંબર મેળવવા માટે 11 લાખ 95 હજાર રૂપિયાની બોલી બોલી અને આ જ પ્રકારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે સુરતીઓએ લાખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.