Suratમા IOCની પાઈપલાઈનમાં પંકચર કરીને ઓઈલની ચોરી કરનાર માસ્ટર સંદીપ ગુપ્તા ઝડપાયો

સુરતમાં ઓઇલ માફિયા સંદીપ ગુપ્તા પકડાયો ઓઇલ ચોરી કરવાનો માસ્ટર માઈન્ડ ઝડપાયો IOCની પાઈપલાઈનમાં પંચર કરીને કરતો ચોરી સુરતમાં આઈઓસીની પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે,આ ઓઈલ ચોરી કરનાર મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ સંદીપ ગુપ્તાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે,આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે,આ આરોપીની સાથે અન્ય આરોપીઓ પણ છે જે અગાઉ ઝડપાઈ ચૂકયા છે,ત્યારે હવે પોલીસ ચોપડે શું ખુલાસા થાય છે અને અન્ય ગુના નોંધાય છે કે નહી તે જોવું રહ્યું. રૂ 400 કરોડનું નુકસાન કરનારો ઓઇલ માફિયા દક્ષિણ ગુજરાતના સુરતમાં આઈઓસીની અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખેલી છે અને આ પાઈપલાઈનમાંથી ઓઈલનો સપ્લાય થાય છે,આ ઓઈલની કિંમત મોંઘી હોય છે,આ ઓઈલની ચોરી કરી આરોપીઓ કરોડો રૂપિયા કમાતા હોય છે,આઈઓસી દ્રારા ધ્યાને આવ્યું હતું કે પાઈપલાઈનમાં પંકચર કરી તેમાથી ઓઈલ કાઢવામાં આવી રહ્યું છે અને તેમણે આ વાત પોલીસને જણાવી હતી તો પોલીસ દ્રારા આ બાબતે વોચ ગોઠવવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓઇલ માફિયાને પકડી પાડ્યો સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંદીપ ગુપ્તાને ઝડપ્યો છે અને સંદીપ ગુપ્તા સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ છે,આ આરોપી મુંદ્રા અને પાનીપત ઓઈલ ચોરીમાં પણ પોલીસ ચોપડે ફરાર હતો.ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં પણ કરી છે ઓઇલની ચોરી,સાથે સાથે ગુજરાત બહાર હરિયાણા, પશ્ચિમ બંગાળમાં પણ કરી છે ઓઇલની ચોરી,આરોપી પાઇપલાઇનની આસપાસ જગ્યા ભાડે રાખતો હતો અને ત્યાં રાત્રીના સમયે અને દિવસે કોઈ ના હોય ત્યારે ચોરીને અંજામ આપતો હતો. પાઈપલાઇન જતી હોય ત્યાં 1થી 2 કિમીમાં સક્રિય ખેતર, જૈવિક ફેક્ટરી, શેડ, પેટ્રોલ પંપ ભાડે રાખીને આરોપી ગુજરાન ચલાવતો હતો અને સમય મૂજબ ચોરી કરી લેતો.આરોપી ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરીને લઈ જતો હતો,આરોપીને ઝડપી પોલીસ હજી પણ વધુ ગુના ઉકેલી શકે છે,પાઈપલાઈનમાં ઉતરીને તિક્ષ્ણ હથિયાર વડે એક પંકચર કરવામાં આવતુ અને ટોટી મારફતે તેમાંથી ઓઈલ કાઢવામાં આવતું હતુ,અને ઓઈલ એકઠુ કરીને એક ટેન્કરમાં તેને ઠાલવવામાં આવતું હતુ.  

Suratમા IOCની પાઈપલાઈનમાં પંકચર કરીને ઓઈલની ચોરી કરનાર માસ્ટર સંદીપ ગુપ્તા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ઓઇલ માફિયા સંદીપ ગુપ્તા પકડાયો
  • ઓઇલ ચોરી કરવાનો માસ્ટર માઈન્ડ ઝડપાયો
  • IOCની પાઈપલાઈનમાં પંચર કરીને કરતો ચોરી

સુરતમાં આઈઓસીની પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે,આ ઓઈલ ચોરી કરનાર મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ સંદીપ ગુપ્તાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે,આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે,આ આરોપીની સાથે અન્ય આરોપીઓ પણ છે જે અગાઉ ઝડપાઈ ચૂકયા છે,ત્યારે હવે પોલીસ ચોપડે શું ખુલાસા થાય છે અને અન્ય ગુના નોંધાય છે કે નહી તે જોવું રહ્યું.

રૂ 400 કરોડનું નુકસાન કરનારો ઓઇલ માફિયા

દક્ષિણ ગુજરાતના સુરતમાં આઈઓસીની અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખેલી છે અને આ પાઈપલાઈનમાંથી ઓઈલનો સપ્લાય થાય છે,આ ઓઈલની કિંમત મોંઘી હોય છે,આ ઓઈલની ચોરી કરી આરોપીઓ કરોડો રૂપિયા કમાતા હોય છે,આઈઓસી દ્રારા ધ્યાને આવ્યું હતું કે પાઈપલાઈનમાં પંકચર કરી તેમાથી ઓઈલ કાઢવામાં આવી રહ્યું છે અને તેમણે આ વાત પોલીસને જણાવી હતી તો પોલીસ દ્રારા આ બાબતે વોચ ગોઠવવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓઇલ માફિયાને પકડી પાડ્યો

સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંદીપ ગુપ્તાને ઝડપ્યો છે અને સંદીપ ગુપ્તા સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ છે,આ આરોપી મુંદ્રા અને પાનીપત ઓઈલ ચોરીમાં પણ પોલીસ ચોપડે ફરાર હતો.ઉત્તર ગુજરાત, રાજસ્થાનમાં પણ કરી છે ઓઇલની ચોરી,સાથે સાથે ગુજરાત બહાર હરિયાણા, પશ્ચિમ બંગાળમાં પણ કરી છે ઓઇલની ચોરી,આરોપી પાઇપલાઇનની આસપાસ જગ્યા ભાડે રાખતો હતો અને ત્યાં રાત્રીના સમયે અને દિવસે કોઈ ના હોય ત્યારે ચોરીને અંજામ આપતો હતો.

પાઈપલાઇન જતી હોય ત્યાં 1થી 2 કિમીમાં સક્રિય

ખેતર, જૈવિક ફેક્ટરી, શેડ, પેટ્રોલ પંપ ભાડે રાખીને આરોપી ગુજરાન ચલાવતો હતો અને સમય મૂજબ ચોરી કરી લેતો.આરોપી ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરીને લઈ જતો હતો,આરોપીને ઝડપી પોલીસ હજી પણ વધુ ગુના ઉકેલી શકે છે,પાઈપલાઈનમાં ઉતરીને તિક્ષ્ણ હથિયાર વડે એક પંકચર કરવામાં આવતુ અને ટોટી મારફતે તેમાંથી ઓઈલ કાઢવામાં આવતું હતુ,અને ઓઈલ એકઠુ કરીને એક ટેન્કરમાં તેને ઠાલવવામાં આવતું હતુ.