Suratના ગોપીપુરામાં જવેલર્સમાં કામ કરતા કારીગરે 45 લાખના દાગીનાની કરી ચોરી
સુરતના ગોપીપુરામાં જવેલર્સમાં કામ કરતા કારીગરે રૂપિયા 45 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી,ચોરી કરીને આરોપી દેબુ મુખર્જી ફરાર થઈ ગયો હતો,પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે,આરોપી જે જગ્યાએ કામ કરતો હતો તે જ જગ્યા પર ચોરી કરી હતી,અઠવાલાઈન્સ પોલીસે આરોપીની ઈન્દોર જઈને ધરપકડ કરી છે. દાગીનાની ચોરી કરી ફરાર થયો હતો આરોપી સુરતના ગોપીપુરામાં કારીગરે ચોરીને અંજામ આપ્યો હતો.જવેલર્સમાં કામ કરતા કારીગરે દાગીનાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો.આરોપી દાગીના લઈને ઈન્દોર તરફ ગયો હતો અને દાગીના વેચી નાખવાની ફિરાકમાં હતા પણ દાગીના વેચે તે પહેલા પોલીસે તેની ધરપકડ કરીને સુરત ભેગો કર્યો હતો.કેમ દાગીનાની ચોરી કરી તેને લઈ કારણ અકબંધ છે.પરંતુ પોલીસે સોના-ચાંદીના દાગીનાઓ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. દુકાનમાં કરતો હતો કામ જવેલર્સની દુકાનમાં કામ કરતો કારીગર સોના-ચાંદીના દાગીના જોઈને ખુશ થઈ ગયો અને તેની મતી ભઈ ગઈ આટલા બધા દાગીના જોઈને તેને મનમાં થયું કે તેનું કામ થઈ ગયું એટલે તે સોના-ચાંદીના દાગીના લઈને નીકળી જાય છે,રાત્રે જયારે સોના-ચાંદીના દાગીનાનું ટોટલ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે દાગીના દુકાનમાં હાજર નથી એટલે સીસીટીવીની તપાસ કરવામાં આવી જેમા સામે આવ્યું કે દુકાનનો કારીગર ચોરી કરીને નીકળી જાય છે અને દાગીના તેની પાસે થેલીમાં છે. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીને તો ઝડપી લીધો છે.પણ અગાઉ પણ એ કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસ દ્રારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાંડ પણ માગવામાં આવી શકે છે.આરોપી લાંબા સમયથી એક જ દુકાનમાં કામ કરતો હતો જેથી તે તમામ ગતિવીધી પર નજર રાખતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ગોપીપુરામાં જવેલર્સમાં કામ કરતા કારીગરે રૂપિયા 45 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી,ચોરી કરીને આરોપી દેબુ મુખર્જી ફરાર થઈ ગયો હતો,પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે,આરોપી જે જગ્યાએ કામ કરતો હતો તે જ જગ્યા પર ચોરી કરી હતી,અઠવાલાઈન્સ પોલીસે આરોપીની ઈન્દોર જઈને ધરપકડ કરી છે.
દાગીનાની ચોરી કરી ફરાર થયો હતો આરોપી
સુરતના ગોપીપુરામાં કારીગરે ચોરીને અંજામ આપ્યો હતો.જવેલર્સમાં કામ કરતા કારીગરે દાગીનાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો.આરોપી દાગીના લઈને ઈન્દોર તરફ ગયો હતો અને દાગીના વેચી નાખવાની ફિરાકમાં હતા પણ દાગીના વેચે તે પહેલા પોલીસે તેની ધરપકડ કરીને સુરત ભેગો કર્યો હતો.કેમ દાગીનાની ચોરી કરી તેને લઈ કારણ અકબંધ છે.પરંતુ પોલીસે સોના-ચાંદીના દાગીનાઓ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
દુકાનમાં કરતો હતો કામ
જવેલર્સની દુકાનમાં કામ કરતો કારીગર સોના-ચાંદીના દાગીના જોઈને ખુશ થઈ ગયો અને તેની મતી ભઈ ગઈ આટલા બધા દાગીના જોઈને તેને મનમાં થયું કે તેનું કામ થઈ ગયું એટલે તે સોના-ચાંદીના દાગીના લઈને નીકળી જાય છે,રાત્રે જયારે સોના-ચાંદીના દાગીનાનું ટોટલ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે દાગીના દુકાનમાં હાજર નથી એટલે સીસીટીવીની તપાસ કરવામાં આવી જેમા સામે આવ્યું કે દુકાનનો કારીગર ચોરી કરીને નીકળી જાય છે અને દાગીના તેની પાસે થેલીમાં છે.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીને તો ઝડપી લીધો છે.પણ અગાઉ પણ એ કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસ દ્રારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાંડ પણ માગવામાં આવી શકે છે.આરોપી લાંબા સમયથી એક જ દુકાનમાં કામ કરતો હતો જેથી તે તમામ ગતિવીધી પર નજર રાખતો હતો.