Suratના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

મોહન અને વિરા નદીમાં ભરપૂર પાણીની આવક બંને નદીઓમાં પાણીની આવક થતા બે કાંઠે અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં મોહન અને વિરા નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. તેમજ બંને નદીઓમાં પાણીની આવક થતા બે કાંઠે થઇ છે. તથા અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તેમજ અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. ખેતર તથા રોડ-રસ્તા પાણીમાં ડૂબ્યા છે. સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે. જેમાં ઉમરપાડાથી ઉમરગોટ જતા રસ્તાઓ પાણી પાણી થયા છે. ખાડી છલકાતા ઉમરગોટમાં પાણી ફરી વળ્યા છે. આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહિસાગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 16 જુલાઈના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડશે 16 જુલાઈના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. 17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ વરસાદ આવશે 17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે. 18 જુલાઈના રોજ જામનગર, દેવભૂમિ દ્વારા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Suratના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોહન અને વિરા નદીમાં ભરપૂર પાણીની આવક
  • બંને નદીઓમાં પાણીની આવક થતા બે કાંઠે
  • અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી

સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં મોહન અને વિરા નદીમાં ભરપૂર પાણીની આવક થઇ છે. તેમજ બંને નદીઓમાં પાણીની આવક થતા બે કાંઠે થઇ છે. તથા અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તેમજ અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. ખેતર તથા રોડ-રસ્તા પાણીમાં ડૂબ્યા છે.

સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો

સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે. જેમાં ઉમરપાડાથી ઉમરગોટ જતા રસ્તાઓ પાણી પાણી થયા છે. ખાડી છલકાતા ઉમરગોટમાં પાણી ફરી વળ્યા છે. આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહિસાગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

16 જુલાઈના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડશે

16 જુલાઈના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ વરસાદ આવશે

17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે. 18 જુલાઈના રોજ જામનગર, દેવભૂમિ દ્વારા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.