Surat માં યુવતી બ્લેકમેઇલિંગનો ભોગ બની, વિધર્મી બિલાલ ખીરશીદ ખાને દુષ્કર્મ આચરી પૈસા પડાવ્યા, ફરિયાદ નોંધાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં એક વિધર્મી યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. મૂળ કાશ્મીરના વતની બિલાલ ખીરશીદ ખાન નામના આ યુવકે તેની સાથે કામ કરતી એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
વિધર્મી યુવકની વિકૃત કરતૂત
પીડિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચર્યા બાદ આરોપી બિલાલ ખીરશીદ ખાને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને આ રીતે તેની પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી હતી. યુવતીએ પોલીસનો સહારો લેતા, દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી બિલાલ ખીરશીદ ખાન વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad માં કાયદો અને વ્યવસ્થા કથળી, દાણીલીમડામાં પાર્લરમાં ઘૂસી મહિલા પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

