Surat News: સો.મીડિયાથી દૂર રહેવાનું કહેતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

નજીવી બાબતે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું'આપ લોગો કો, મુજપે ભરોસા નહીં હૈ' તેવી લખી નોટરાયન ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતસુરતમાં માતા - પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું છે. તેમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. તેમજ અંતિમ ચિઠ્ઠી લખીને જણાવ્યું હતુ કે આપ લોગો કો, મુજપે ભરોસા નહીં હૈ. જેમાં વાલીએ મોબાઈલ, સો.મીડિયાથી દૂર રહેવા કહ્યું હતું. તેમાં વિદ્યાર્થિનીએ ખોટું લાગતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો અગાઉ સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક ઉતકર્ષે પરિવાર સાથે બપોરનું ભોજન કર્યા બાદ બધા પોત પોતાના કામ પર ચાલી ગયા પછી આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ITIમાં અભ્યાસ કરતો ભાઈ ઘરે આવ્યા બાદ ઉતકર્ષે દરવાજો ન ખોલતા પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા જ નાનો ભાઈ બારી સાથે ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જયેશભાઇ (મૃતકના સંબંધી) એ જણાવ્યું હતું કે, પિતા ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપર વાઇઝર છે. બે પુત્રોમાં મોટો દીકરો ITIમાં અભ્યાસ કરે છે. નાનો ઉતકર્ષ ધોરણ-9માં અભ્યાસ કરે છે. યુપીવાસીવાસી પરિવાર છે. પરિવાર દીકરાના આપઘાતના આઘાતમાં સરી પડ્યું છે. પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી તેમજ પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું હતુ. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

Surat News: સો.મીડિયાથી દૂર રહેવાનું કહેતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નજીવી બાબતે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
  • 'આપ લોગો કો, મુજપે ભરોસા નહીં હૈ' તેવી લખી નોટ
  • રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
સુરતમાં માતા - પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું છે. તેમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. તેમજ અંતિમ ચિઠ્ઠી લખીને જણાવ્યું હતુ કે આપ લોગો કો, મુજપે ભરોસા નહીં હૈ. જેમાં વાલીએ મોબાઈલ, સો.મીડિયાથી દૂર રહેવા કહ્યું હતું. તેમાં વિદ્યાર્થિનીએ ખોટું લાગતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો
અગાઉ સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક ઉતકર્ષે પરિવાર સાથે બપોરનું ભોજન કર્યા બાદ બધા પોત પોતાના કામ પર ચાલી ગયા પછી આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ITIમાં અભ્યાસ કરતો ભાઈ ઘરે આવ્યા બાદ ઉતકર્ષે દરવાજો ન ખોલતા પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા જ નાનો ભાઈ બારી સાથે ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જયેશભાઇ (મૃતકના સંબંધી) એ જણાવ્યું હતું કે, પિતા ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપર વાઇઝર છે. બે પુત્રોમાં મોટો દીકરો ITIમાં અભ્યાસ કરે છે. નાનો ઉતકર્ષ ધોરણ-9માં અભ્યાસ કરે છે. યુપીવાસીવાસી પરિવાર છે. પરિવાર દીકરાના આપઘાતના આઘાતમાં સરી પડ્યું છે.

પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી
તેમજ પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું હતુ. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.