Surat News: રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો રોષ દક્ષિણ ગુઆજરાત પહોંચ્યો

લોકસભા ચૂંટણીમાં માથાનો દુખાવો બન્યો પુરુષોત્તમ રૂપાલા વિરોધ ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંકને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. છતાં પણ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે. ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા. આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે. અને આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી 28 તારીખના રોજ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના યોજાનાર સંમેલનને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને કઈ રીતે કાર્યક્રમ સફળ થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ આગામી 30 તારીખે કિમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક દિવસીય ધરણાનું પણ આયોજન કરાયું હતું.

Surat News: રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો રોષ દક્ષિણ ગુઆજરાત પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણીમાં માથાનો દુખાવો બન્યો પુરુષોત્તમ રૂપાલા વિરોધ 
  • ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 
  • ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ 

કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંકને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે. પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. છતાં પણ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે.

ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા. આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે. અને આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી 28 તારીખના રોજ બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના યોજાનાર સંમેલનને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને કઈ રીતે કાર્યક્રમ સફળ થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ આગામી 30 તારીખે કિમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક દિવસીય ધરણાનું પણ આયોજન કરાયું હતું.