Surat: સુરતમાં સાયબર ફ્રોડના 200 ગુના થયા ડિટેક્ટ, વાંચો Crime Story
સુરત શહેર પોલીસે સાઇબર ફ્રોડનાં એક સાથે ૨૦૦ ગુના ડિટેક્ટ કરવાનો દેશમાં પ્રથમ કેસ કર્યો છે અને રેકોર્ડ બનાવ્યો છે,સુરતનો મિલન વાઘેલા અને કેતન વેકરિયા ચાઇનીઝ સાયબર માફિયા ઓ માટે કામ કરતી ટોળકીનાં સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે,ભાડે લેવાયેલા |બેંક એકાઉન્ટનાં ડેબિટ : કાર્ડ દુબઇ મોકલી ત્યાં રૂપિયા વિથડ્રો |કરી ચાઇનીઝ ગેંગને આપી દેવાતા હતાં. સાઇબર ફ્રોડ કરતી ગેંગનો સુરત પોલીસે પ્રદાફાશ કર્યા બાદ આરોપીઓની પૂછપરછમાં ચોકવનારી હકીકતો બહાર આવી છે, સાઇબર ફ્રોડ સંખ્યાબંધ કિસ્સા સમગ્ર દેશભરમાં બને છે પરંતુ તેનો ડિટેક્શન રેટ ઘણો ઓછો છે ત્યારે સુરત શહેર પોલીસે ઝડપી પાડેલી ટોળકીની તપાસમાં સાયબર ફોડનાં એક સાથે ૨૦૦ ગુના ડિટેક્ટ થયા છે જે દેશમાં સૌપ્રથમવાર બન્યું છે, સ્પાઈડર નેટ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચના હેઠળ આવતી સુરત સાયબર ક્રાઈમ ની ટીમ છેલ્લા પાંચ મહિનાથી કામ કરી રહી હતી, આ ટોળકી માટે ભાડે કહો કે કમિશનથી એકાઉન્ટ મેનેજ કરવાનું કામ કરતાં રાજ પ્રકાશભાઈ રૈયાણી, વિજય મગનભાઈ ઓડ, મહેશકુમાર રામજીભાઈ ભડીયાદરા, ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા, હાદિક ભુપતભાઈ દેસાઈ, યાનીગઇવેલ વિરૂગત્તમ અજપ ઉર્ફે ભગત વિપુલભાઈ કાકડીયા અને મયંક પ્રાગજીબાઈ સોરઠીયા વિગેરેની ધરપકડ કરાઇ હતી.આ ટોળકીની તપાસમાં મિલન વાઘેલા, કેતન વેકરિયા અને હિરેન બરવાળિયા સૂત્રધાર હોવાનું બહાર આવતાં તેમને ટ્રેસ આઉટ કરવા કવાયત શરૂ કરાઈ હતી. આ બંને વિદેશ હોવાની અથવા તો વિદેશ ભાગી જાય એમ હોવાનું બહાર આવતાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરાવાઈ હતી. જેમાં દુબઈ ભાગવા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચેલા હિરેન પ્રવિણભાઈ ભરવાળીયા (રહે.વ્રજરાજ રેસીડેન્સી, વ્રજ ચોક, સરથાણા, સુરત, મુળ ગામ-આંબા, તા.લીલીયા, જી.અમરેલી)ને ઝડપી લેવાયો હતો. હિરેનની મોટા વરાછામાં આવેલી ઓફિસમાં તપાસ કરાતાં ૨૮ મોબાઈલ ફોન કિંમત ૪,૮૯,૫૦૦, અલગ અલગ બેંક એકાઉન્ટના ૮૯ ડેબીટ કાર્ડ, અલગ અલગ બેંક એકાઉન્ટની ૧૮૦ પાસબુક, ૩૦ • ચેક બુક. અલગ અલગ કંપનીના ૨૫૮ સિમકાર્ડ, કોમ્પ્યુટર, એક લેપટોપ અને રોકડા ૯૪,૭૦૦ મળી કુલ ૯,૩૦,૨૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.હિરેનની તપાસમાં બહાર આવેલી વિગતોના આધારે આ રેકેટના સૂત્રધાર મિલન સુરેશભાઈ વાઘેલા (દરજી) ઉપરાંત કેતન મગનભાઈ વેકરીયા (રહે, શુભમ રો હાઉસ, રંગોલી ચોકડી, વેલંજા ગામ, વતન ગામ-મોટા ખુટવડા તા.મહુવા જિલ્લો ભાવનગર ) દશરથભાઈ રામજીભાઈ ધાંધલીયા અને જગદિશ કાંતીભાઈ અજુડીયા ને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ચાર પૈકી મિલન અને જગદીશ હાલ દુખઇમાં રહે છે.વાઘેલાએ લજામણી ચોક પાસે ઓફિસ ભાડે રાખી હતી, જ્યાં પોલીસે રેડ કરી હતી,એ ઓફિસમાંથી 261 બેંક એકાઉન્ટ ઓપરેટ થતા હતા,સ્પાઈડર નેટ મોડસ ઓપરેન્ડીથી તેઓ એકાઉન્ટના લેવર બનાવતાં અને કે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતાં. સોફ્ટવેરની મદદથી તેઓ એક ક્લિક કરીને કરોડો રૂપિયાની ઓનલાઈન હેરાફેરી કરી નાંખતાં હતાં. ભાડે લેવાયેલા બેક એકાઉન્ટને પાંચ લેયરમાં રાખવામાં આવતા હતા. પાંચમા લેયરના એકાઉન્ટનું હેન્ડલીંગ દુબઈમાં કરાતું હતું. એ એકાઉન્ટમાં જમા થતાં રૂપિયા ડેબિટ કાર્ડથી વિચદ્રા કરી લેવાતાં હતાં,આ કેશ ચાઈનીઝ ગેંગ ને આપતા હતા,આ ટોળકીએ ફોડ માટે ૧૨૪ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ બેંક એકાઉન્ટનાં આધારે તપાસમાં cee જેટલી ઓનલાઇન કરિવાદો થયાનું બહાર આવ્યું હતું. આ ઓનલાઈન ફરિયાદ ચેક કરાઈ તો તેમાં ૨૦૦ ગુનાઓ સત્તાવાર નોંધાવેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે પોલીસ ચોપડે સત્તાવાર નોંપાયેલા ૨૦૦ ગુનાઓ એક સાથે ડિટેક્ટ થયા હોય એવો આ સંભવત પ્રથમ કેસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપેલા રાજ રેવાલીની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે તે તેના પરિચિતો તથા મિત્રોને રૂપિયા ૧૦ થી ૧૨ હજાર કમિશનની લાલચ આપી સંયાણ, સીમાડા નાકા પાસે આવેલ કેનેરા બેંક તથા પંજાબ નેશનલ બેંક, ઉધના ખાતે એકાઉન્ટ ખોલાવતો હતો. આ એકાઉન્ટની કીટ દુબઈ ખાતે રહી સાયબર કાઈમના ગુન્હા આચરતા વિજય પરમારને તેના ભાઈ મુકેશ પરમાર હસ્તક મોકલી આપતો હતો. આ વિજય પરમાર એક એકાઉન્ટ સામે ૧૫ હજાર કમિશન આપે છે. જેમાંથી તેઓ એકાઉન્ટ હોલ્ડરને ૧૦ હજાર આપી પોતે ૫૦૦૦ની કમાણી કરે છે. આ ઉપરાંત જે તે એકાઉન્ટમાં થતાં ટ્રાજેક્શનના ત્રણ ટકા કમિશન પણ તેને મળતું હતું. આજદિન સુધીરવાલીએ કેનેરા બેંક તથા પંજાબ નેશનલ બેંકમાંથી આશરે કુલ-૪૧ એકાઉન્ટ ખોલાવી સાયબર ફોડ કરતાં પરમારને આપ્યા છે. આ રીતે મિલન અને હિરેને તેમના મિત્રો, પરિચિતો મારફત બેક એકાઉન્ટ ભાડે લેવા માટેની જાળ બિછાવી સાયબર ફ્રોડ ના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરનારી સુરત પોલીસની તપાસમાં કેટલીક ચોંકાવનારી વાતોઆ ટોળકીના સાઇબર ફ્રોડનો શિકાર બનેલા મહારાષ્ટ્રના ૧૭૧ તથા કર્ણાટકના ૧૫૪ નાગરિકોએ ઓનલાઇન કરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેલંગાણાના ૬૭, તામિળનાડુના ૬૨, ગુજરાતના ૫૪, બંગાળના પર, ઉત્તર પ્રદેશના ૪૧, હરિયાણાના ૪૫, કેરળના ૪૪, દિલ્હીના ૩૫, રાજસ્થાનના ૨૭, આંધ્ર પ્રદેશના ૨૭, પંજાબના ૧૫, ઓડિસાના ૧૩, બિહારના ૧૦, છત્તીસગઢના ૬, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડનાં પાંચ પાંચ, મધ્યપ્રદેશ અને ગોવાના ચાર, આસામ, મણીપુર, પોન્ડેચરીના ત્રણ, ત્રિપુરાના બે, અંદમાન નિકોબાર, ચંદીયા,લડાખ અને મેઘાલયમાંથી એક એક મળી કુલ ૮૪૬ નાગરિકો દ્વારા કરિયાદો નોંધાય છે.કેનરા બેંકમાં સાત એકાઉન્ટ ખોલાવનારા ચંદ્રેશ દવાળભાઈ કાકડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, તે દુબઈ રહેતા મિલન દરજી માટે કામ કરતો હતો. પરિચિતો તથા મિત્રોને ૨૦થી ૨૫ હજાર આપવાની લાલચમાં ફસાવી તેમના નામે એકાઉન્ટ ખોલાવી હાર્દિક ભુપતભાઈ દેસાઈ મિલન દરજીને અપાતાં હતાં. મિલન તેને એકાઉન્ટ દીઠ ૩૮,૦૦૦ કમિશન આપતો હતો. આરીતે કાકડીયાને એક એકાઉન્ટ દીઠ ૧૨થી ૧૫હજાર રૂપિયા મળતા હતા. જ્યારે હાર્દિક દેસાઈએ પોલીસને જણાવ્યું હતું કે, એકાદ વર્ષથી સંપર્કમાં આવેલો મિલન દરજી તેને એકાઉન્ટ દીઠ ૫૦,૦૦૦ રૂપિયા આપતો હતો. આ રીતે તે કીટ પાસ ઓન કરવામાં પણ એકાઉન્ટ દીઠ ૧૨,૦૦૦ રૂપિયા કમાતો હતો. મહેશ રામજીભાઈ ભડીયાદરાની તપાસમાં બહાર આવ્યું હતું કે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેર પોલીસે સાઇબર ફ્રોડનાં એક સાથે ૨૦૦ ગુના ડિટેક્ટ કરવાનો દેશમાં પ્રથમ કેસ કર્યો છે અને રેકોર્ડ બનાવ્યો છે,સુરતનો મિલન વાઘેલા અને કેતન વેકરિયા ચાઇનીઝ સાયબર માફિયા ઓ માટે કામ કરતી ટોળકીનાં સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે,ભાડે લેવાયેલા |બેંક એકાઉન્ટનાં ડેબિટ : કાર્ડ દુબઇ મોકલી ત્યાં રૂપિયા વિથડ્રો |કરી ચાઇનીઝ ગેંગને આપી દેવાતા હતાં.
સાઇબર ફ્રોડ કરતી ગેંગનો સુરત પોલીસે પ્રદાફાશ કર્યા બાદ આરોપીઓની પૂછપરછમાં ચોકવનારી હકીકતો બહાર આવી છે, સાઇબર ફ્રોડ સંખ્યાબંધ કિસ્સા સમગ્ર દેશભરમાં બને છે પરંતુ તેનો ડિટેક્શન રેટ ઘણો ઓછો છે ત્યારે સુરત શહેર પોલીસે ઝડપી પાડેલી ટોળકીની તપાસમાં સાયબર ફોડનાં એક સાથે ૨૦૦ ગુના ડિટેક્ટ થયા છે જે દેશમાં સૌપ્રથમવાર બન્યું છે, સ્પાઈડર નેટ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ કરવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચના હેઠળ આવતી સુરત સાયબર ક્રાઈમ ની ટીમ છેલ્લા પાંચ મહિનાથી કામ કરી રહી હતી, આ ટોળકી માટે ભાડે કહો કે કમિશનથી એકાઉન્ટ મેનેજ કરવાનું કામ કરતાં રાજ પ્રકાશભાઈ રૈયાણી, વિજય મગનભાઈ ઓડ, મહેશકુમાર રામજીભાઈ ભડીયાદરા, ચંદ્રેશ દયાળભાઈ કાકડીયા, હાદિક ભુપતભાઈ દેસાઈ, યાનીગઇવેલ વિરૂગત્તમ અજપ ઉર્ફે ભગત વિપુલભાઈ કાકડીયા અને મયંક પ્રાગજીબાઈ સોરઠીયા વિગેરેની ધરપકડ કરાઇ હતી.આ ટોળકીની તપાસમાં મિલન વાઘેલા, કેતન વેકરિયા અને હિરેન બરવાળિયા સૂત્રધાર હોવાનું બહાર આવતાં તેમને ટ્રેસ આઉટ કરવા કવાયત શરૂ કરાઈ હતી. આ બંને વિદેશ હોવાની અથવા તો વિદેશ ભાગી જાય એમ હોવાનું બહાર આવતાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરાવાઈ હતી.
જેમાં દુબઈ ભાગવા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચેલા હિરેન પ્રવિણભાઈ ભરવાળીયા (રહે.વ્રજરાજ રેસીડેન્સી, વ્રજ ચોક, સરથાણા, સુરત, મુળ ગામ-આંબા, તા.લીલીયા, જી.અમરેલી)ને ઝડપી લેવાયો હતો. હિરેનની મોટા વરાછામાં આવેલી ઓફિસમાં તપાસ કરાતાં ૨૮ મોબાઈલ ફોન કિંમત ૪,૮૯,૫૦૦, અલગ અલગ બેંક એકાઉન્ટના ૮૯ ડેબીટ કાર્ડ, અલગ અલગ બેંક એકાઉન્ટની ૧૮૦ પાસબુક, ૩૦ • ચેક બુક. અલગ અલગ કંપનીના ૨૫૮ સિમકાર્ડ, કોમ્પ્યુટર, એક લેપટોપ અને રોકડા ૯૪,૭૦૦ મળી કુલ ૯,૩૦,૨૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.હિરેનની તપાસમાં બહાર આવેલી વિગતોના આધારે આ રેકેટના સૂત્રધાર મિલન સુરેશભાઈ વાઘેલા (દરજી) ઉપરાંત કેતન મગનભાઈ વેકરીયા (રહે, શુભમ રો હાઉસ, રંગોલી ચોકડી, વેલંજા ગામ, વતન ગામ-મોટા ખુટવડા તા.મહુવા જિલ્લો ભાવનગર ) દશરથભાઈ રામજીભાઈ ધાંધલીયા અને જગદિશ કાંતીભાઈ અજુડીયા ને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ચાર પૈકી મિલન અને જગદીશ હાલ દુખઇમાં રહે છે.
વાઘેલાએ લજામણી ચોક પાસે ઓફિસ ભાડે રાખી હતી, જ્યાં પોલીસે રેડ કરી હતી,એ ઓફિસમાંથી 261 બેંક એકાઉન્ટ ઓપરેટ થતા હતા,સ્પાઈડર નેટ મોડસ ઓપરેન્ડીથી તેઓ એકાઉન્ટના લેવર બનાવતાં અને કે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતાં. સોફ્ટવેરની મદદથી તેઓ એક ક્લિક કરીને કરોડો રૂપિયાની ઓનલાઈન હેરાફેરી કરી નાંખતાં હતાં. ભાડે લેવાયેલા બેક એકાઉન્ટને પાંચ લેયરમાં રાખવામાં આવતા હતા. પાંચમા લેયરના એકાઉન્ટનું હેન્ડલીંગ દુબઈમાં કરાતું હતું. એ એકાઉન્ટમાં જમા થતાં રૂપિયા ડેબિટ કાર્ડથી વિચદ્રા કરી લેવાતાં હતાં,આ કેશ ચાઈનીઝ ગેંગ ને આપતા હતા,આ ટોળકીએ ફોડ માટે ૧૨૪ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ બેંક એકાઉન્ટનાં આધારે તપાસમાં cee જેટલી ઓનલાઇન કરિવાદો થયાનું બહાર આવ્યું હતું. આ ઓનલાઈન ફરિયાદ ચેક કરાઈ તો તેમાં ૨૦૦ ગુનાઓ સત્તાવાર નોંધાવેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે પોલીસ ચોપડે સત્તાવાર નોંપાયેલા ૨૦૦ ગુનાઓ એક સાથે ડિટેક્ટ થયા હોય એવો આ સંભવત પ્રથમ કેસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપેલા રાજ રેવાલીની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે તે તેના પરિચિતો તથા મિત્રોને રૂપિયા ૧૦ થી ૧૨ હજાર કમિશનની લાલચ આપી સંયાણ, સીમાડા નાકા પાસે આવેલ કેનેરા બેંક તથા પંજાબ નેશનલ બેંક, ઉધના ખાતે એકાઉન્ટ ખોલાવતો હતો. આ એકાઉન્ટની કીટ દુબઈ ખાતે રહી સાયબર કાઈમના ગુન્હા આચરતા વિજય પરમારને તેના ભાઈ મુકેશ પરમાર હસ્તક મોકલી આપતો હતો. આ વિજય પરમાર એક એકાઉન્ટ સામે ૧૫ હજાર કમિશન આપે છે. જેમાંથી તેઓ એકાઉન્ટ હોલ્ડરને ૧૦ હજાર આપી પોતે ૫૦૦૦ની કમાણી કરે છે. આ ઉપરાંત જે તે એકાઉન્ટમાં થતાં ટ્રાજેક્શનના ત્રણ ટકા કમિશન પણ તેને મળતું હતું. આજદિન સુધીરવાલીએ કેનેરા બેંક તથા પંજાબ નેશનલ બેંકમાંથી આશરે કુલ-૪૧ એકાઉન્ટ ખોલાવી સાયબર ફોડ કરતાં પરમારને આપ્યા છે. આ રીતે મિલન અને હિરેને તેમના મિત્રો, પરિચિતો મારફત બેક એકાઉન્ટ ભાડે લેવા માટેની જાળ બિછાવી સાયબર ફ્રોડ ના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરનારી સુરત પોલીસની તપાસમાં કેટલીક ચોંકાવનારી વાતો
આ ટોળકીના સાઇબર ફ્રોડનો શિકાર બનેલા મહારાષ્ટ્રના ૧૭૧ તથા કર્ણાટકના ૧૫૪ નાગરિકોએ ઓનલાઇન કરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેલંગાણાના ૬૭, તામિળનાડુના ૬૨, ગુજરાતના ૫૪, બંગાળના પર, ઉત્તર પ્રદેશના ૪૧, હરિયાણાના ૪૫, કેરળના ૪૪, દિલ્હીના ૩૫, રાજસ્થાનના ૨૭, આંધ્ર પ્રદેશના ૨૭, પંજાબના ૧૫, ઓડિસાના ૧૩, બિહારના ૧૦, છત્તીસગઢના ૬, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડનાં પાંચ પાંચ, મધ્યપ્રદેશ અને ગોવાના ચાર, આસામ, મણીપુર, પોન્ડેચરીના ત્રણ, ત્રિપુરાના બે, અંદમાન નિકોબાર, ચંદીયા,લડાખ અને મેઘાલયમાંથી એક એક મળી કુલ ૮૪૬ નાગરિકો દ્વારા કરિયાદો નોંધાય છે.
કેનરા બેંકમાં સાત એકાઉન્ટ ખોલાવનારા ચંદ્રેશ દવાળભાઈ કાકડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, તે દુબઈ રહેતા મિલન દરજી માટે કામ કરતો હતો. પરિચિતો તથા મિત્રોને ૨૦થી ૨૫ હજાર આપવાની લાલચમાં ફસાવી તેમના નામે એકાઉન્ટ ખોલાવી હાર્દિક ભુપતભાઈ દેસાઈ મિલન દરજીને અપાતાં હતાં. મિલન તેને એકાઉન્ટ દીઠ ૩૮,૦૦૦ કમિશન આપતો હતો. આરીતે કાકડીયાને એક એકાઉન્ટ દીઠ ૧૨થી ૧૫
હજાર રૂપિયા મળતા હતા. જ્યારે હાર્દિક દેસાઈએ પોલીસને જણાવ્યું હતું કે, એકાદ વર્ષથી સંપર્કમાં આવેલો મિલન દરજી તેને એકાઉન્ટ દીઠ ૫૦,૦૦૦ રૂપિયા આપતો હતો. આ રીતે તે કીટ પાસ ઓન કરવામાં પણ
એકાઉન્ટ દીઠ ૧૨,૦૦૦ રૂપિયા કમાતો હતો. મહેશ રામજીભાઈ ભડીયાદરાની તપાસમાં બહાર આવ્યું હતું કે, તેણે ૧૫,૦૦૦ રૂપિયામાં સેવિંગ એકાઉન્ટ આપ્યા હતાં. જ્યારે કરંટ એકાઉન્ટમાં 1,00,000 રૂપિયાના ટ્રાન્જેક્શન સામે ૩.પ ટકા લેખે ૭૦૦ રૂપિયા કમિશન આપવાનું નક્કી કરાવું હતું.