Surat : રાંદેરમાં એક જ રાતમાં 48 ઘરોમાંથી અનોખી ચોરી, તસ્કરોએ માત્ર મોંઘા પગરખાં પર હાથસાફ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના રાંદેર વિસ્તારમાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. એક જ રાતમાં તસ્કરે 48 ઘરોને નિશાન બનાવી મોંઘા બૂટ-ચપ્પલની ચોરી કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પસંદગીના અને મોંઘા પગરખાં પર હાથસાફ કર્યો
માહિતી અનુસાર, ચોરે ખાસ કરીને પસંદગીના અને મોંઘા પગરખાં પર હાથસાફ કર્યો હતો. ચોરે બે થેલા ભરી બૂટ-ચપ્પલ ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.
ચોરની કરતૂત કેદ
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચોરની કરતૂત કેદ થઈ છે. આ ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ
સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસ તંત્ર સીસીટીવીના આધારે આરોપીની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો------ Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

