Surat: ઓલપાડમાં 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમના દરોડા, 31.41 લાખનો ફટકાર્યો દંડ

સુરતના ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વિજિલન્સની 38 ટીમ દ્વારા 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધર્યુ હતું. 19 જગ્યાએ વીજ ચોરીમાં 31.41 લાખનો દંડ ફટકારાયો છે.શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી બેફામ વીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરુ કરવું પડયું છે. વહેલી સવારે ઓલપાડ તાલુકામાં વિજિલન્સની ટીમે અલગ અલગ 38 ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકાના ગામોમાં 20થી વધુ ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ વીજ ચોરી ઝડપાઇ છે.ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં GUVNLને ફાળવેલ 4 પોલીસ ટીમે બંદોબસ્ત વચ્ચે વિજિલન્સની ટીમે 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 19 જગ્યા પર વીજ ચોરી ઝડપાતા 31.41 લાખનો દંડ ફાટકરાયો છે. 

Surat: ઓલપાડમાં 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમના દરોડા, 31.41 લાખનો ફટકાર્યો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વિજિલન્સની 38 ટીમ દ્વારા 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધર્યુ હતું. 19 જગ્યાએ વીજ ચોરીમાં 31.41 લાખનો દંડ ફટકારાયો છે.

શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી બેફામ વીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરુ કરવું પડયું છે. વહેલી સવારે ઓલપાડ તાલુકામાં વિજિલન્સની ટીમે અલગ અલગ 38 ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકાના ગામોમાં 20થી વધુ ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ વીજ ચોરી ઝડપાઇ છે.

ઓલપાડ તાલુકાના 20થી વધુ ગામોમાં GUVNLને ફાળવેલ 4 પોલીસ ટીમે બંદોબસ્ત વચ્ચે વિજિલન્સની ટીમે 1323 જગ્યા પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 19 જગ્યા પર વીજ ચોરી ઝડપાતા 31.41 લાખનો દંડ ફાટકરાયો છે.