Surat: અસ્થિર મગજની યુવતી સાથે નરાધમે આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો

અસ્થિર મગજની યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યોદુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો આરોપી ગામ છોડીને ભાગે તે પહેલા પોલીસે કરી ધરપકડ સુરત જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા,રેપ,લૂંટ જેવી ગંભીર ગુનાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઈસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાની હવસ સંતોષવા તેણે બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેણે લઈને તે લોહી લુહાણ થઈ ગઈ હતી. પોતાની હવસ સંતોષી નરાધમ ભાગી ગયો હતો. સવારે ભોગ બનનારની બહેન આવતા તેણે પોતાની બહેનને લોહી લુહાણ હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નરાધમ મુકેશ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દીઠો હતો સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ભોગ બનનાર યુવતી અને તેના પરિવારજનોના નિવેદનો લેતા સામે આવેલું કે મુકેશ દેવસિંગ વસાવા નામના ઈસમે એકલતાનો લાભ લઈ આ કૃત્ય કર્યું છે. મુકેશને ગામ છોડી ભાગવાનો મોકો મળે એ પહેલાં જ પોલીસ તેના કોલર સુધી પહોંચી ગઈ હતી અને પોલીસે આરોપીને દબોચી કડક પૂછપરછ કરતાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને નરાધમ મુકેશ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દીઠો હતો.

Surat: અસ્થિર મગજની યુવતી સાથે નરાધમે આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસ્થિર મગજની યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો
  • દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો
  • આરોપી ગામ છોડીને ભાગે તે પહેલા પોલીસે કરી ધરપકડ

સુરત જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા,રેપ,લૂંટ જેવી ગંભીર ગુનાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.

બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો

ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઈસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાની હવસ સંતોષવા તેણે બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેણે લઈને તે લોહી લુહાણ થઈ ગઈ હતી. પોતાની હવસ સંતોષી નરાધમ ભાગી ગયો હતો. સવારે ભોગ બનનારની બહેન આવતા તેણે પોતાની બહેનને લોહી લુહાણ હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

નરાધમ મુકેશ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દીઠો હતો

સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ભોગ બનનાર યુવતી અને તેના પરિવારજનોના નિવેદનો લેતા સામે આવેલું કે મુકેશ દેવસિંગ વસાવા નામના ઈસમે એકલતાનો લાભ લઈ આ કૃત્ય કર્યું છે. મુકેશને ગામ છોડી ભાગવાનો મોકો મળે એ પહેલાં જ પોલીસ તેના કોલર સુધી પહોંચી ગઈ હતી અને પોલીસે આરોપીને દબોચી કડક પૂછપરછ કરતાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને નરાધમ મુકેશ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દીઠો હતો.