Suratમા મોટા શોરૂમમાં ચોરી અને લૂંટ અટકાવવા હેન્ટર સાથે સીસીટીવી એલાર્મ લગાવાશે
દિવાળી વેકેશનમાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે તેમની ઘરોની સુરક્ષા પોલીસે હવે નવું પ્રયોગ અજમાયો છે જેમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટ વિસ્તાર પસંદ કરીને રાતે બાર થી છ આઇડેન્ટિફિકેશન કોઈપણ વ્યક્તિ જઈ શકશે નહીં જેના કારણે પોલીસ લૂંટ અને ચોરી અટકાવવામાં સફળ થશે.શહેરના પોશ વિસ્તારમાં મોટા શોરૂમમાં ચોરી અને લૂંટ અટકાવ માટે હેન્ટર સાથેની એલાર્મ સિસ્ટમ અને સીસીટીવી લગાવવામાં આવશે. પોલીસની સરાહનીય કામગીરી સુરત શહેરમાં આગામી દિવાળી વેકેશન અનુલક્ષીને કાયદો વ્યવસ્થા બાબતે પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા પગલાના ભાગરૂપે ઝોન ચારના નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા શહેરના પોશ વિસ્તારમાં ચોરી કે લૂંટ જેવી ઘટનાને અંજામ નહિ આપે તે માટે 125 થી વધુ જ્વેલર્સના મોટા શોરૂમ પર હેન્ટર એટલે એલાર્મ સિસ્ટમ સાથે સાથે અમુક વિસ્તારમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ આઉટ ની પોતાના તાંબા હેઠળ વિસ્તારમાં ગોઠવવાની શરૂ કરી છે જેથી કરીને બહારગામ જતા લોકોના ઘર સુરક્ષિત રહે તે માટેની પ્રાથમિકતા આપવામાં આવી છે એલારામ સિસ્ટમ ગોઠવાશે આગામી સમય દિવાળી અનુલક્ષીને અને ત્યારબાદ દિવાળી વેકેશનમાં શહેરીજનો બહાર ફરવા જતા હોય છે ત્યારે તેનો બંધ ઘરોના ફાયદો તસ્કરો દ્વારા નહીં ઉપાડે તે માટેની આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવી રહ્યું છે...?તેમને પોતાના અલગ અલગ ઝોનના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા છે જેના ભાગરૂપે ઝોન ચારના અધિકારી વિજય ગુજ્જર દ્વારા શહેર પોશ વિસ્તારમાં આવેલી જ્વેલર્સને 125 દુકાન અને અન્ય મોટા શોરૂમ ના માલિકો સાથે મિટિંગો કરીને જરૂરી એવા ઉપકરણ જે આ હેન્ટર એટલે એલારામ સિસ્ટમ ગોઠવવાના નિર્દેશ આપ્યા છે. એન્ગલ પ્રમાણે સીસીટીવી રહેશે સાથે સાથે કેટલીક સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું પણ નિર્દેશ આપ્યા છે તેમજ અમુક એંગલના કેમેરા લગાવવા માટેની પણ જણાવ્યું છે ઝોન ચાર વિજય ગુજ્જર દ્વારા દિવાળીના દિવસ પછી લોકો બહાર ફરવા જતા હોય છે તેવા ઘરોની સુરક્ષા માટે પણ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં લોકેશન શોધી કાઢ્યા છે અને તે વિસ્તારોમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટ રાખવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને રાતે બહારથી સવારે છ વાગ્યા સુધી એની અમલીકરણ રહેશે જેથી કરીને ચોરીઓ અટકાવવા માટેનો એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને વીઆઈપી વિસ્તાર તરીકે ઓળખાતા વેસુ સેટેલાઈટ નવું સીટી લાઈટ અને ન્યુ વીઆઈપી રોડ વિસ્તારને પોલીસે સ્પેશિયલ કેટેગરીમાં લોકેટ કરવામાં આવ્યા છે. પોલીસ બની વધુ સતર્ક દિવાળી પછી રાતે આ વિસ્તારમાં પોલીસ સખત કરશે રાતે 12:00 વાગ્યાથી લઈને સવારે છ વાગે કોઈપણ વ્યક્તિએ જવું હોય તો પોતાનો આઈડેન્ટિફિકેશન ને જરૂરી કાગળીયા બતાવવા પડશે જેથી કરીને સ્થાનિક વિસ્તારોમાં લોકોને સુરક્ષામાં એક વધુ વધારો થશે અને લોકો શાંતિથી બહાર ફરી શકશે એક નવો પ્રયાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાથ ધરવામાં આવ્યો છે....?આગામી દિવસ તેનો આ ફાયદો શેહરીજોને થશે તેવી પોલીસનું માનવું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી વેકેશનમાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે તેમની ઘરોની સુરક્ષા પોલીસે હવે નવું પ્રયોગ અજમાયો છે જેમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટ વિસ્તાર પસંદ કરીને રાતે બાર થી છ આઇડેન્ટિફિકેશન કોઈપણ વ્યક્તિ જઈ શકશે નહીં જેના કારણે પોલીસ લૂંટ અને ચોરી અટકાવવામાં સફળ થશે.શહેરના પોશ વિસ્તારમાં મોટા શોરૂમમાં ચોરી અને લૂંટ અટકાવ માટે હેન્ટર સાથેની એલાર્મ સિસ્ટમ અને સીસીટીવી લગાવવામાં આવશે.
પોલીસની સરાહનીય કામગીરી
સુરત શહેરમાં આગામી દિવાળી વેકેશન અનુલક્ષીને કાયદો વ્યવસ્થા બાબતે પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા પગલાના ભાગરૂપે ઝોન ચારના નાયબ પોલીસ કમિશનર વિજય ગુજ્જર દ્વારા શહેરના પોશ વિસ્તારમાં ચોરી કે લૂંટ જેવી ઘટનાને અંજામ નહિ આપે તે માટે 125 થી વધુ જ્વેલર્સના મોટા શોરૂમ પર હેન્ટર એટલે એલાર્મ સિસ્ટમ સાથે સાથે અમુક વિસ્તારમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ આઉટ ની પોતાના તાંબા હેઠળ વિસ્તારમાં ગોઠવવાની શરૂ કરી છે જેથી કરીને બહારગામ જતા લોકોના ઘર સુરક્ષિત રહે તે માટેની પ્રાથમિકતા આપવામાં આવી છે
એલારામ સિસ્ટમ ગોઠવાશે
આગામી સમય દિવાળી અનુલક્ષીને અને ત્યારબાદ દિવાળી વેકેશનમાં શહેરીજનો બહાર ફરવા જતા હોય છે ત્યારે તેનો બંધ ઘરોના ફાયદો તસ્કરો દ્વારા નહીં ઉપાડે તે માટેની આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવી રહ્યું છે...?તેમને પોતાના અલગ અલગ ઝોનના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા છે જેના ભાગરૂપે ઝોન ચારના અધિકારી વિજય ગુજ્જર દ્વારા શહેર પોશ વિસ્તારમાં આવેલી જ્વેલર્સને 125 દુકાન અને અન્ય મોટા શોરૂમ ના માલિકો સાથે મિટિંગો કરીને જરૂરી એવા ઉપકરણ જે આ હેન્ટર એટલે એલારામ સિસ્ટમ ગોઠવવાના નિર્દેશ આપ્યા છે.
એન્ગલ પ્રમાણે સીસીટીવી રહેશે
સાથે સાથે કેટલીક સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનું પણ નિર્દેશ આપ્યા છે તેમજ અમુક એંગલના કેમેરા લગાવવા માટેની પણ જણાવ્યું છે ઝોન ચાર વિજય ગુજ્જર દ્વારા દિવાળીના દિવસ પછી લોકો બહાર ફરવા જતા હોય છે તેવા ઘરોની સુરક્ષા માટે પણ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં લોકેશન શોધી કાઢ્યા છે અને તે વિસ્તારોમાં સિંગલ એન્ટ્રી અને સિંગલ એક્ઝિટ રાખવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને રાતે બહારથી સવારે છ વાગ્યા સુધી એની અમલીકરણ રહેશે જેથી કરીને ચોરીઓ અટકાવવા માટેનો એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને વીઆઈપી વિસ્તાર તરીકે ઓળખાતા વેસુ સેટેલાઈટ નવું સીટી લાઈટ અને ન્યુ વીઆઈપી રોડ વિસ્તારને પોલીસે સ્પેશિયલ કેટેગરીમાં લોકેટ કરવામાં આવ્યા છે.
પોલીસ બની વધુ સતર્ક
દિવાળી પછી રાતે આ વિસ્તારમાં પોલીસ સખત કરશે રાતે 12:00 વાગ્યાથી લઈને સવારે છ વાગે કોઈપણ વ્યક્તિએ જવું હોય તો પોતાનો આઈડેન્ટિફિકેશન ને જરૂરી કાગળીયા બતાવવા પડશે જેથી કરીને સ્થાનિક વિસ્તારોમાં લોકોને સુરક્ષામાં એક વધુ વધારો થશે અને લોકો શાંતિથી બહાર ફરી શકશે એક નવો પ્રયાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાથ ધરવામાં આવ્યો છે....?આગામી દિવસ તેનો આ ફાયદો શેહરીજોને થશે તેવી પોલીસનું માનવું છે.