Suratમાં સિંગાપુરના નામે 1.50 લાખની ઠગાઇ, જુઓ Video
સુરતમાં સિંગાપુરના નામે 1.50 લાખની ઠગાઇ. માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠામણું કરતા માસ્ટર માઇન્ડના સાગરીતની ઇકોસેલે કરી ધરપકડ. કાપડનો માલ ખરીદી પેમેન્ટના આપી દુકાન બંધ કરી 1.45 કરોડની છેતરપિંડી કરી હતી. સાહિલ શેઠના સાગરીત કિશનલાલ ચાંડકની ધરપકડ કરી. 2023માં બીપીન ગાબાણી સાથે માસ્ટર માઈન્ડ સાહિલ શેઠની મિત્રતા થઈ હતી. સાહિલ શેઠે બીપીન ગાબાણીએ અન્ય નવ વેપારીઓને માલ મોકલવાનું કહ્યું હતું. આ બધાને બીપીન ગાબાણીએ 1.45 કરોડનો માલ આપ્યો હતો. બિપીન ગાબાણી ઉઘરાણી પર નીકળ્યા ત્યારે નવમાંથી માત્ર બે દુકાનો જ ખુલી મળી હતી. સાહિલ શેઠ વિરુદ્ધ શંકા જતા બીપીન ગાબાણીએ 9મી મે એ ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ઈકો સેલ દ્વારા ઉધના સંઘમાં કુળદેવી ક્રિએશન નામથી દુકાન ખોલનાર કિશન ચાંડકની ધરપકડ કરાઈ છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સિંગાપુરના નામે 1.50 લાખની ઠગાઇ. માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠામણું કરતા માસ્ટર માઇન્ડના સાગરીતની ઇકોસેલે કરી ધરપકડ. કાપડનો માલ ખરીદી પેમેન્ટના આપી દુકાન બંધ કરી 1.45 કરોડની છેતરપિંડી કરી હતી. સાહિલ શેઠના સાગરીત કિશનલાલ ચાંડકની ધરપકડ કરી.
2023માં બીપીન ગાબાણી સાથે માસ્ટર માઈન્ડ સાહિલ શેઠની મિત્રતા થઈ હતી. સાહિલ શેઠે બીપીન ગાબાણીએ અન્ય નવ વેપારીઓને માલ મોકલવાનું કહ્યું હતું. આ બધાને બીપીન ગાબાણીએ 1.45 કરોડનો માલ આપ્યો હતો. બિપીન ગાબાણી ઉઘરાણી પર નીકળ્યા ત્યારે નવમાંથી માત્ર બે દુકાનો જ ખુલી મળી હતી. સાહિલ શેઠ વિરુદ્ધ શંકા જતા બીપીન ગાબાણીએ 9મી મે એ ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ઈકો સેલ દ્વારા ઉધના સંઘમાં કુળદેવી ક્રિએશન નામથી દુકાન ખોલનાર કિશન ચાંડકની ધરપકડ કરાઈ છે