Suratના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી મુદ્દે કરી ટિપ્પણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડીયો થયો વાયરલ થયો છે. જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરાએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી મુદ્દે ટિપ્પણી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઉદ્યોગપતિ વસંત ગજેરાએ કહ્યું છે કે, કરોડો લોકો નાહક સંગમમાં ન્હાવા જાય છે. ત્યાં ક્યા ભગવાન છે જ નહી.
જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ લોકોની “આસ્થા”નું અપમાન કર્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિડીયો થયો વાયરલ થયો છે જેમાં તેમણે કહ્યું છે કે કરોડો લોકો નાહક સંગમમાં ન્હાવા જાય છે.ત્યાં ક્યાય ભગવાન છે જ નહિ. ત્યાર બાદ ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે. આપને જણાવી દઈએ પ્રયાગરાજ મહાકુંભ વિષે વસંત ગજેરાએ ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ત્યાં લોકો પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે બીજું કઈ નહીં.
આ જાણીતા ઉદ્યોગપતિના આવા નિવેદનથી જાણે વિવાદ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. અત્યારે પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા જાય છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પોહચાડે તેવું નિવેદન વસંત ગજેરા દ્રારા કરવામાં આવ્યું છે. દેશભરમાંથી લોકો અત્યારે કુંભમાં પવિત્ર સ્નાન કરવા જાય છે. ત્યારે આસ્થા પર ગજેરાના વિવાદિત નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ વસંત ગજેરા મૂળ અમરેલીના વતની છે. જેમનો સો. મીડિયામાં વિવાદિત વિડીયો વાયરલ થયો છે.
વિડીયો વાયરલ થતા બાદ વસંત ગજેરાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને કહ્યું છે કે કોઈએ બદઈરાદે તેમનો વિડીયો વાયરલ કર્યો છે. આ વિડિયોનો માત્ર એક ટુકડો જ વાયરલ કર્યો છે તેવું ગજેરા દ્રારા કહેવામા આવ્યું છે. બીજા ટુકડામાં જે આગળનો વિડીયો છે તેમાં હું ભગવાન બધે જ છે તેવું કહું છું.
What's Your Reaction?






