Stock Marketમાં રોકાણના નામે છેતરપિંડી, CID ક્રાઇમે મુંબઇથી 5 આરોપીઓની કરી ધરપકડ
શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ કરતા 5 આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતા 5 આરોપીને CID ક્રાઇમે મુંબઇથી ધરપકડ કરી છે.તંત્ર દ્વારા શેરબજારમાં રોકાણની સોશિયલ મીડિયા પરની જાહેરાતોથી દૂર કરવા માટે ખાસ તાકીદ કરી છે. તેમ છતાં શેરબજારમાં રોકાણની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. શેરબજારમાં રોકાણ દ્વારા મલ્ટિબેગર રિટર્ન અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ કોલ સેન્ટરનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ આચરવા મામલે CID ક્રાઇમે મુંબઇથી 5 આરોપીઓની ધરપકડ કરી છે.શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે એવી લીલચ આપીને રૂ.9.50 લાખની છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમે મુંબઈથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી પાસે રોકાણના નામે રૂપિયા ૯.૫૦ લાખ ની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ મુળ મહેસાણાના ખેરાલુના વતની હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. 5 આરોપીઓ મુંબઈમાં 3 મહીનાથી કોલ સેંન્ટર ચલાવતા હતા. આખરે CID ક્રાઇમે 5 આરોપીઓની મુંબઇથી ધરપકડ કરી છે. આ આરોપી કોલ સેન્ટર માટે ડેટા લાવતા અને એકાઉન્ટ ભાડે આપતા બે આરોપી હાલ ફરાર છે. આરોપીઓના બેંક અકાઉન્ટ અને મોબાઇલની તપાસ કરતા છેતરપિંડીનો આંક વધી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ કરતા 5 આરોપીને CID ક્રાઇમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતા 5 આરોપીને CID ક્રાઇમે મુંબઇથી ધરપકડ કરી છે.
તંત્ર દ્વારા શેરબજારમાં રોકાણની સોશિયલ મીડિયા પરની જાહેરાતોથી દૂર કરવા માટે ખાસ તાકીદ કરી છે. તેમ છતાં શેરબજારમાં રોકાણની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. શેરબજારમાં રોકાણ દ્વારા મલ્ટિબેગર રિટર્ન અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ કોલ સેન્ટરનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ઠગાઇ આચરવા મામલે CID ક્રાઇમે મુંબઇથી 5 આરોપીઓની ધરપકડ કરી છે.
શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે એવી લીલચ આપીને રૂ.9.50 લાખની છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમે મુંબઈથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદી પાસે રોકાણના નામે રૂપિયા ૯.૫૦ લાખ ની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ મુળ મહેસાણાના ખેરાલુના વતની હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. 5 આરોપીઓ મુંબઈમાં 3 મહીનાથી કોલ સેંન્ટર ચલાવતા હતા. આખરે CID ક્રાઇમે 5 આરોપીઓની મુંબઇથી ધરપકડ કરી છે. આ આરોપી કોલ સેન્ટર માટે ડેટા લાવતા અને એકાઉન્ટ ભાડે આપતા બે આરોપી હાલ ફરાર છે. આરોપીઓના બેંક અકાઉન્ટ અને મોબાઇલની તપાસ કરતા છેતરપિંડીનો આંક વધી શકે છે.