SMC એ ઉપરાછાપરી પાડેલી દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

Apr 26, 2026 - 06:30
SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના આગલા દિવસે જ શહેર  પોલીસે ૩૮ લાખના દારૃના કેસમાં પકડાયેલા આરોપી સહિત કુલ ૧૦ ની  પાસા હેઠળ અટકાયત કરી અલગ - અલગ જેલમાં મોકલી આપ્યા છે.

નામચીન બૂટલેગર સુનિલ ઉર્ફે અદો તથા લાલુ સિન્ધી દ્વારા ચલાવવામાં આવતા દારૃના ધંધાના નેટવર્કને શહેર પોલીસના છૂપા આશીર્વાદ  વચ્ચે એસ.એમ.સી.એ રેડ કરી દારૃની ૧,૯૪૯ બોટલ કબજે કરી હતી. જેના પગલે શહેર પોલીસનું નાક કપાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0