Sabarkanthaના ઈડરનું નેત્રામલી ગામ વિવિધ સુવિધાઓથી બન્યું સજજ, વાંચો Special Story

સાબરકાંઠાના ઈડરના નેત્રામલી ગામે છેલ્લા કેટલાક સમયથી કરેલા વિકાસના પગલે આસપાસના ગામડાઓ સહિત સમગ્ર તાલુકા માટે પણ મહત્વનું ગામ બની રહ્યું છે ઈડરના નેત્રામલી ગામે વિવિધ એવોર્ડ સહિત હાલમાં અપાઈ રહેલી સુવિધા શહેરીજનોને પણ શરમ આવે તેવી છે. ઈડરથી 12 કિમી દૂર સાબરકાંઠાના ઈડરથી 12 કિલોમીટરના અંતરે હિંમતનગર અંબાજી હાઈવે પર નેત્રામલી ગામ આવેલું છે આ ગામમાં તમામ જાતિઓના લોકો રહે છે જોકે ભાતૃભાવ સહિત વિવિધતામાં એકતાના સંદેશથી સમગ્ર ગામ રંગાયેલું જોવા મળે છે નેત્રામની ગામે મોટા ભાગની તમામ સુવિધાઓ આવેલી છે જેમાં દરેક કેરીએ સીસીટીવી કેમેરાથી સજ જશે તો બીજી તરફ ગટર નર કનેક્શન સીસી રોડ સહિત સ્પીકર સિસ્ટમ ગામમાં લગાવેલી છે હાલમાં સમગ્ર ગામ પંચાયતની વિવિધ સુવિધાઓથી સજ્જન છે સાથોસાથ દરેક ગ્રામજન પણ પંચાયત દ્વારા અપાતી વિવિધ સુવિધાઓથી સંતુષ્ટ છે. નેત્રામલી ગામ મોટાભાગે ગામડાઓમાં આજની તારીખે પણ વિવિધ વિવાદ જોવા મળતા હોય છે ત્યારે ઈડરના નેત્રામલી ગામે વિવાદની જગ્યાએ સંવાદ યોજાય છે જેના પગલે કોઈપણ સમસ્યાઓનો સરળતાથી અંત આવે છે ત્યારે ગામમાં છેલ્લા કેટલાય સમયથી સામૂહિક કામ સરળતાથી થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં પણ આ મામલે એકતા દેખાય છે મોટાભાગના ગ્રામજનો પંચાયત દ્વારા અપાતી સુવિધાથી સંતુષ્ટ છે. સમરસતા ઉપર વધુ વાર એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા સહિત સમરસતા ઉપર વધુ વાર મુકાઈ રહ્યો છે ત્યારે ઈડરના નેત્રામલી ગામે સ્વચ્છતાની સાથોસાથ સમરસતા તેમજ સામૂહિક વિકાસના કામોને વેગ આપતા રાજ્ય સરકારના કેટલાય એવોર્ડ જીતી ચૂક્યા છે હાલના તબક્કે નેત્રામલી ગામે ગુજરાત સરકાર દ્વારા અપાતા તમામ એવોર્ડ પોતાના નામે કર્યા છે. એવોર્ડ પણ મેળવ્યા જેમાં નિર્મળ ગામ સમરસ ગામ સ્વચ્છ ગામ સહિત મોટાભાગના એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે જોકે સૌનો સાથ સૌના વિકાસની ભાવના નેત્રામલી ગામે જોવા મળતા આગામી સમયમાં પણ સ્થાનિક કક્ષાએ થઈ રહેલો વિકાસ અન્ય એવોર્ડ પણ પોતાના નામે કરી તેમ છે.સાબરકાંઠામાં દરામલી જેઠીપુરા બાદ નેત્રામલી ગામ પણ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે સ્થાનિક કક્ષાએ ગ્રામજનોને મળતી સુવિધા સહિત રાજ્ય સરકારના એવોર્ડ બાદ અન્ય ગામડાઓ પણ વિકાસ મામલે એકરૂપ થાય તો નેત્રામની જેવો વિકાસ કરી શકે તેમાં કોઈ બે મત નથી.  

Sabarkanthaના ઈડરનું નેત્રામલી ગામ વિવિધ સુવિધાઓથી બન્યું સજજ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના ઈડરના નેત્રામલી ગામે છેલ્લા કેટલાક સમયથી કરેલા વિકાસના પગલે આસપાસના ગામડાઓ સહિત સમગ્ર તાલુકા માટે પણ મહત્વનું ગામ બની રહ્યું છે ઈડરના નેત્રામલી ગામે વિવિધ એવોર્ડ સહિત હાલમાં અપાઈ રહેલી સુવિધા શહેરીજનોને પણ શરમ આવે તેવી છે.

ઈડરથી 12 કિમી દૂર

સાબરકાંઠાના ઈડરથી 12 કિલોમીટરના અંતરે હિંમતનગર અંબાજી હાઈવે પર નેત્રામલી ગામ આવેલું છે આ ગામમાં તમામ જાતિઓના લોકો રહે છે જોકે ભાતૃભાવ સહિત વિવિધતામાં એકતાના સંદેશથી સમગ્ર ગામ રંગાયેલું જોવા મળે છે નેત્રામની ગામે મોટા ભાગની તમામ સુવિધાઓ આવેલી છે જેમાં દરેક કેરીએ સીસીટીવી કેમેરાથી સજ જશે તો બીજી તરફ ગટર નર કનેક્શન સીસી રોડ સહિત સ્પીકર સિસ્ટમ ગામમાં લગાવેલી છે હાલમાં સમગ્ર ગામ પંચાયતની વિવિધ સુવિધાઓથી સજ્જન છે સાથોસાથ દરેક ગ્રામજન પણ પંચાયત દ્વારા અપાતી વિવિધ સુવિધાઓથી સંતુષ્ટ છે.


નેત્રામલી ગામ

મોટાભાગે ગામડાઓમાં આજની તારીખે પણ વિવિધ વિવાદ જોવા મળતા હોય છે ત્યારે ઈડરના નેત્રામલી ગામે વિવાદની જગ્યાએ સંવાદ યોજાય છે જેના પગલે કોઈપણ સમસ્યાઓનો સરળતાથી અંત આવે છે ત્યારે ગામમાં છેલ્લા કેટલાય સમયથી સામૂહિક કામ સરળતાથી થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં પણ આ મામલે એકતા દેખાય છે મોટાભાગના ગ્રામજનો પંચાયત દ્વારા અપાતી સુવિધાથી સંતુષ્ટ છે.

સમરસતા ઉપર વધુ વાર

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા સહિત સમરસતા ઉપર વધુ વાર મુકાઈ રહ્યો છે ત્યારે ઈડરના નેત્રામલી ગામે સ્વચ્છતાની સાથોસાથ સમરસતા તેમજ સામૂહિક વિકાસના કામોને વેગ આપતા રાજ્ય સરકારના કેટલાય એવોર્ડ જીતી ચૂક્યા છે હાલના તબક્કે નેત્રામલી ગામે ગુજરાત સરકાર દ્વારા અપાતા તમામ એવોર્ડ પોતાના નામે કર્યા છે.


એવોર્ડ પણ મેળવ્યા

જેમાં નિર્મળ ગામ સમરસ ગામ સ્વચ્છ ગામ સહિત મોટાભાગના એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે જોકે સૌનો સાથ સૌના વિકાસની ભાવના નેત્રામલી ગામે જોવા મળતા આગામી સમયમાં પણ સ્થાનિક કક્ષાએ થઈ રહેલો વિકાસ અન્ય એવોર્ડ પણ પોતાના નામે કરી તેમ છે.સાબરકાંઠામાં દરામલી જેઠીપુરા બાદ નેત્રામલી ગામ પણ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે સ્થાનિક કક્ષાએ ગ્રામજનોને મળતી સુવિધા સહિત રાજ્ય સરકારના એવોર્ડ બાદ અન્ય ગામડાઓ પણ વિકાસ મામલે એકરૂપ થાય તો નેત્રામની જેવો વિકાસ કરી શકે તેમાં કોઈ બે મત નથી.