Rakshabandhan પર્વમાં બહેનના ઘરે પહોંચવામા નહી પડે તકલીક,વડોદરા એસટીવિભાગે દોડાવી 300 બસ

40 હજારથી વધુ મુસાફરોએ એસટી બસમા મુસાફરી કરી પંચમહાલ,દાહોદ રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ ગોધરાની રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ આજે રક્ષાબંધનનુ પર્વ છે એટલે બહેન ભાઈને રાખડી બાંધવા જશે,આ પર્વને લઈ મુસાફરોને તકલીફ ના પડે અને સમયસર બસ મળી રહે તે હેતુથી વડોદરા એસટી વિભાગ દ્રારા વધુ 300 બસો દોડાવવામાં આવી છે જેના કારણે મુસાફરોને તહેવાર સમયે તકલીફ ના પડે.પાવાગઢને લઈ વધુ 20 બસો દોડાવવામાં આવી છે. રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગ સજ્જ રક્ષાબંધન પર્વને લઈ એસટી વિભાગ દ્રારા વધુ 300 બસો દોડાવવામાં આવી છે.40 હજારથી વધુ મુસાફરોએ 3 દિવસમાં એસટી બસમાં વધુ મુસાફરી કરતા એસટી વિભાગને પણ સારી આવક થઈ છે.50 ડ્રાઇવર અને 50 કંડકટર વધુ ફાળવવામાં આવ્યા છે.પંચમહાલ,દાહોદ,ગોધરા રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ છે.આવતીકાલથી રૂટિન મુજબ જ બસો દોડાવાશે તેવી એસટી વિભાગને માહિતી આપી છે. 6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે તેવી વાત હતી,પરંતુ અહીયા સ્થિતિ કઈ અલગ છે. તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.

Rakshabandhan પર્વમાં બહેનના ઘરે પહોંચવામા નહી પડે તકલીક,વડોદરા એસટીવિભાગે દોડાવી 300 બસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 40 હજારથી વધુ મુસાફરોએ એસટી બસમા મુસાફરી કરી
  • પંચમહાલ,દાહોદ રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ
  • ગોધરાની રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ

આજે રક્ષાબંધનનુ પર્વ છે એટલે બહેન ભાઈને રાખડી બાંધવા જશે,આ પર્વને લઈ મુસાફરોને તકલીફ ના પડે અને સમયસર બસ મળી રહે તે હેતુથી વડોદરા એસટી વિભાગ દ્રારા વધુ 300 બસો દોડાવવામાં આવી છે જેના કારણે મુસાફરોને તહેવાર સમયે તકલીફ ના પડે.પાવાગઢને લઈ વધુ 20 બસો દોડાવવામાં આવી છે.

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગ સજ્જ

રક્ષાબંધન પર્વને લઈ એસટી વિભાગ દ્રારા વધુ 300 બસો દોડાવવામાં આવી છે.40 હજારથી વધુ મુસાફરોએ 3 દિવસમાં એસટી બસમાં વધુ મુસાફરી કરતા એસટી વિભાગને પણ સારી આવક થઈ છે.50 ડ્રાઇવર અને 50 કંડકટર વધુ ફાળવવામાં આવ્યા છે.પંચમહાલ,દાહોદ,ગોધરા રૂટ પર સૌથી વધુ બસો દોડાવાઈ છે.આવતીકાલથી રૂટિન મુજબ જ બસો દોડાવાશે તેવી એસટી વિભાગને માહિતી આપી છે.


6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે

સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે તેવી વાત હતી,પરંતુ અહીયા સ્થિતિ કઈ અલગ છે.

તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા

ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.