ધોરણ 11ની વિદ્યાર્થીની પર ગેંગરેપ કરનારાઓને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરતી પોલીસ

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને તેના બોયફ્રેન્ડ સાથે બેઠેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીને પોલીસની ભાષામાં પૂછપરછ કર્યા બાદ ગેંગરેપ કરી ફરાર થઈ ગયેલા ત્રણ હવસખોરોને શોધી કાઢવા માટે વડોદરા જિલ્લા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. જોકે હજી સુધી દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયેલા ત્રણેય નરાધમો કોણ હતા તે ઓળખી શકાયા પણ નથી. સીસીટીવી ફૂટેજમાં પણ નરાધમો ઓળખાય એવા કોઈ ચિન્હો હાલ મળ્યા નથી. બીજી બાજુ પોલીસ કેટલાક શકમંદોને લાવીને તેઓની પૂછપરછ કરી રહી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -