Rajkotમાં આરોગ્ય વિભાગે હાથધર્યુ ચેકિંગ, સંભાર, ચટણી, શરબતના લીધા નમૂના, વેપારીઓ ગભરાયા

રાજકોટમાં આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારે ચેકિંગ હાથધર્યુ છે.સંભાર, ટોમેટો ચટણી, શરબતના નમૂના લીધા છે ત્યારે કોઠારીયા રોડ અને સાધુ વાસવાણી રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,રિધમ વડાપાવની પેઢીમાં ફૂડ વિભાગે તપાસ હાથધરી હતી અને પેઢીમાંથી વાસી સોસ અને પાઉંનો નાશ કરાયો છે.દેવી મદ્રાસ કાફેમાંથી ટોમેટો ચટણીના નમૂના લેવામાં આવ્યા છે.10 વેપારીઓને લાયસન્સની સૂચના અને નોટિસ આપી છે.50 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી છે.વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો આ સમગ્ર ઘટનામાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગે ઓંચિતી તપાસ હાથધરી હતી અને વેપારીઓને નોટીસ પણ આપી છે,સાથે સાથે જે વેપારીઓ ફૂડ વિભાગની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તેવા વેપારીઓને સમજાવવામાં આવ્યા છે,શંકાસ્પદ વસ્તુઓનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો અને નોટીસ આપી દંડ ફટકારવામાં આવ્યો હતો,ત્યારે હવે જે રીપોર્ટ આવશે તેના આધારે નક્કી કરવામાં આવશે કે આગળ શું કાર્યવાહી કરવી. દેવી મદ્રાસ કાફેમાંથી ટોમેટો ચટણીના નમૂના લીધા આરોગ્ય વિભાગની ટીમે દેવી મદ્રાસ કાફેમાથી ટામેટો ચટણીની નમૂના લીધા હતા અને તેને લેબમાં મોકલી આપ્યા હતા,તો જે વેપારીઓ સૂચનાનું પાલન કરતા ન હતા અને અને ગંદકી રાખતા હતા દુકાનમાં તેમને પણ નોટીસ આપવામાં આવી છે,સાથે સાથે જે લોકો ફૂડના પડીકા વહેચતા હતા તે દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી કે એકસપાયર ડેટ વાળા પડીકા તો નથી વેચવામાં આવતા,ત્યારે વેપારીમાં ફફડાટ જોવા પણ મળ્યો છે. 50 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી રાજકોટમાં આજ રીતે અલગ-અલગ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે અને આગળના દિવસોમાં પણ ચકાસણી યથાવત રહેશે ત્યારે 50 નમૂનાની સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવી છે અને નાશ કરવામાં આવ્યો છે,વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવીને વાસી ફૂડ શહેરીજનોને ખવડાતા હોય છે અને સ્વાસ્થ્ય ખરાબ થતુ હોય છે,ઉનાળામાં સૌથી વધારે ચેકિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે.

Rajkotમાં આરોગ્ય વિભાગે હાથધર્યુ ચેકિંગ, સંભાર, ચટણી, શરબતના લીધા નમૂના, વેપારીઓ ગભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારે ચેકિંગ હાથધર્યુ છે.સંભાર, ટોમેટો ચટણી, શરબતના નમૂના લીધા છે ત્યારે કોઠારીયા રોડ અને સાધુ વાસવાણી રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,રિધમ વડાપાવની પેઢીમાં ફૂડ વિભાગે તપાસ હાથધરી હતી અને પેઢીમાંથી વાસી સોસ અને પાઉંનો નાશ કરાયો છે.દેવી મદ્રાસ કાફેમાંથી ટોમેટો ચટણીના નમૂના લેવામાં આવ્યા છે.10 વેપારીઓને લાયસન્સની સૂચના અને નોટિસ આપી છે.50 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી છે.

વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો

આ સમગ્ર ઘટનામાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો આરોગ્ય વિભાગે ઓંચિતી તપાસ હાથધરી હતી અને વેપારીઓને નોટીસ પણ આપી છે,સાથે સાથે જે વેપારીઓ ફૂડ વિભાગની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તેવા વેપારીઓને સમજાવવામાં આવ્યા છે,શંકાસ્પદ વસ્તુઓનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો અને નોટીસ આપી દંડ ફટકારવામાં આવ્યો હતો,ત્યારે હવે જે રીપોર્ટ આવશે તેના આધારે નક્કી કરવામાં આવશે કે આગળ શું કાર્યવાહી કરવી.

દેવી મદ્રાસ કાફેમાંથી ટોમેટો ચટણીના નમૂના લીધા

આરોગ્ય વિભાગની ટીમે દેવી મદ્રાસ કાફેમાથી ટામેટો ચટણીની નમૂના લીધા હતા અને તેને લેબમાં મોકલી આપ્યા હતા,તો જે વેપારીઓ સૂચનાનું પાલન કરતા ન હતા અને અને ગંદકી રાખતા હતા દુકાનમાં તેમને પણ નોટીસ આપવામાં આવી છે,સાથે સાથે જે લોકો ફૂડના પડીકા વહેચતા હતા તે દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી કે એકસપાયર ડેટ વાળા પડીકા તો નથી વેચવામાં આવતા,ત્યારે વેપારીમાં ફફડાટ જોવા પણ મળ્યો છે.

50 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી

રાજકોટમાં આજ રીતે અલગ-અલગ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે અને આગળના દિવસોમાં પણ ચકાસણી યથાવત રહેશે ત્યારે 50 નમૂનાની સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવી છે અને નાશ કરવામાં આવ્યો છે,વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવીને વાસી ફૂડ શહેરીજનોને ખવડાતા હોય છે અને સ્વાસ્થ્ય ખરાબ થતુ હોય છે,ઉનાળામાં સૌથી વધારે ચેકિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે.