Rajkotની પાયલ હોસ્પિટલના CCTV કાંડને લઈ 2 આરોપીઓની મહારાષ્ટ્રથી કરાઈ ધરપકડ

રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલ સીસીટીવી કાંડને લઈ તપાસનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે,જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી 2 આરોપીઓની ધરપકડ છે,આરોપીઓ શોર્ટ સમયમાં રૂપિયા કમાવવા માટે આ ધંધો કરતા હોવાની વાત સામે આવી છે,આરોપીઓ ટેલિગ્રામ પર આ ધંધો કરતા હોવાની વાત સામે આવી છે.આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે અમદાવાદ સાયબર ક્રાઈમ અને રાજકોટ સાયબર ક્રાઈમ બન્ને આ કેસની તપાસ કરી રહી હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આઈપી એડ્રેસના મારફતે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે અને પોલીસ આ મામલે મોટો ખુલાસો કરી શકે છે. મહારાષ્ટ્રથી આરોપીઓ ઝડપાયા મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લાઓમાંથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે,લિંક મોકલીને આરોપીઓ રૂપિયા લેતા હતા અને વિડીયો મોકલતા હતા.આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. IPના આધારે આરોપીઓ ઝડપાયા રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.

Rajkotની પાયલ હોસ્પિટલના CCTV કાંડને લઈ 2 આરોપીઓની મહારાષ્ટ્રથી કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલ સીસીટીવી કાંડને લઈ તપાસનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે,જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી 2 આરોપીઓની ધરપકડ છે,આરોપીઓ શોર્ટ સમયમાં રૂપિયા કમાવવા માટે આ ધંધો કરતા હોવાની વાત સામે આવી છે,આરોપીઓ ટેલિગ્રામ પર આ ધંધો કરતા હોવાની વાત સામે આવી છે.આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે

અમદાવાદ સાયબર ક્રાઈમ અને રાજકોટ સાયબર ક્રાઈમ બન્ને આ કેસની તપાસ કરી રહી હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આઈપી એડ્રેસના મારફતે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે અને પોલીસ આ મામલે મોટો ખુલાસો કરી શકે છે.

મહારાષ્ટ્રથી આરોપીઓ ઝડપાયા

મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લાઓમાંથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે,લિંક મોકલીને આરોપીઓ રૂપિયા લેતા હતા અને વિડીયો મોકલતા હતા.આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

IPના આધારે આરોપીઓ ઝડપાયા

રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુ-ટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા તે તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં.