Rajkot: રાજકોટમાં અસામાજીક તત્વોને બતાવ્યો ખાખીનો ખોફ, 3 આરોપીઓ જેલ હલાલે

રાજકોટમાં જાણે ખાખીનો ખોફ ન હોય તેવી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલા સ્લમ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોલીસને માર મારવામાં આવ્યો હતો અને સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતને લઈને પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓની ઘટના સ્થળે લઈ જઈ આગવી સરભરા કરાઈ છે. જોકે હજુ મુખ્ય આરોપી ફરાર છે.રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓનો આતંક સામે આવ્યો છે. જેલ માંથી છૂટયા બાદ ગુજસીટોકના આરોપીઓની ટોળકીએ પોલીસ પર હુમલો કર્યો હતો...પોલીસ પર સોડાની બોટલોના ઘા કરી પોલીસને રસ્તા પર દોડાવી હતી. પોલીસ પર હુમલાની મોડી રાત્રીના સમય ઘટના બની હતી. સ્લમ વિસ્તારમાં પોલીસને રસ્તા પર દોડાવી દોડાવી માર્યા હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સાથે ઘટના બની હતી. જેને લઇને પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લીધા હતા.મુખ્ય આરોપી માજીદ ભાણુંની ટોળકીનો આતંક સામે આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ ગંભીર નોંધ લીધી હતી. બાદમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે.પકડાયેલ આરોપીના નામ સાવન ઉર્ફે લાલી વાઘેલાસમીર ઉર્ફે ધમો શેખ અશરફ શીવાણી મુખ્ય આરોપી માજીદ ભાણું હજુ પણ ફરાર 

Rajkot: રાજકોટમાં અસામાજીક તત્વોને બતાવ્યો ખાખીનો ખોફ, 3 આરોપીઓ જેલ હલાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં જાણે ખાખીનો ખોફ ન હોય તેવી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલા સ્લમ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોલીસને માર મારવામાં આવ્યો હતો અને સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતને લઈને પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓની ઘટના સ્થળે લઈ જઈ આગવી સરભરા કરાઈ છે. જોકે હજુ મુખ્ય આરોપી ફરાર છે.

રાજકોટમાં ગુજસીટોકના આરોપીઓનો આતંક સામે આવ્યો છે. જેલ માંથી છૂટયા બાદ ગુજસીટોકના આરોપીઓની ટોળકીએ પોલીસ પર હુમલો કર્યો હતો...પોલીસ પર સોડાની બોટલોના ઘા કરી પોલીસને રસ્તા પર દોડાવી હતી. પોલીસ પર હુમલાની મોડી રાત્રીના સમય ઘટના બની હતી. સ્લમ વિસ્તારમાં પોલીસને રસ્તા પર દોડાવી દોડાવી માર્યા હોવાની ઘટના સામે આવી હતી.

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સાથે ઘટના બની હતી. જેને લઇને પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લીધા હતા.મુખ્ય આરોપી માજીદ ભાણુંની ટોળકીનો આતંક સામે આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ ગંભીર નોંધ લીધી હતી. બાદમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે.

પકડાયેલ આરોપીના નામ

  • સાવન ઉર્ફે લાલી વાઘેલા
  • સમીર ઉર્ફે ધમો શેખ
  • અશરફ શીવાણી
  • મુખ્ય આરોપી માજીદ ભાણું હજુ પણ ફરાર