Rajkot: મનપા કરશે જન્માષ્ટમીની ઉજવણી, શહેરમાં ઠેરઠેર રંગારંગ આયોજનો થશે

જન્માષ્ટમીમાં રાજકોટમાં ઠેરઠેર રંગારંગ આયોજનો થશેમહાપાલિકા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આજી ડેમ, ન્યારી ડેમ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ મહાપાલિકા દ્વારા જોરદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે રંગીલુ રાજકોટ કૃષ્ણમય બનશે અને ઠેર ઠેર રંગારંગ આયોજનો કરવામાં આવશે. દિવાળી કાર્નિવલની જેમ જ જન્માષ્ટમીમાં પણ રાજકોટ શહેરને રોશનીથી શણગારવામાં આવશે તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે શહેરના ત્રણેય ઝોન હેઠળ આવેલા મુખ્ય વિસ્તારોમાં રોશનીથી ઝળહળાટ કરવામાં આવશે આ સાથે જ મહાપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધા પણ યોજવામાં આવશે. જેમાં ઘણા લોકો મોટા પ્રમાણમાં ભાગ લેશે. દિવાળી કાર્નિવલની જેમ જ જન્માષ્ટમીમાં પણ રાજકોટ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલી વખત જન્માષ્ટમી ઉપર મટકી ફોડ સ્પર્ધા અને અન્ય ધાર્મિક ઉત્સવ મહાપાલિકા ઉજવશે. રાજકોટમાં જન્માષ્ટમીને લઈ મહાનગર પાલિકા દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે આ સાથે જ રાજકોટમાં જન્માષ્ટમીને લઈ મહાનગર પાલિકા દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે. આ અંગે જાણકારી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે શહેરના તમામ ફરવાના વિવિધ સ્થળોએ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજી ડેમ, ન્યારી ડેમ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, ત્યારે પ્રદ્યમુન પાર્ક, અટલ સરોવર ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, આ સાથે જ રામ વન સહિતના ફરવાના સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, જેના કારણે કોઈ અણબનાવ ના બને અને ભીડને નિયંત્રણમાં રાખવા વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં વધારો તમને જણાવી દઈએ કે આ વખતે સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બનીને રહેશે, જેમાં રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોલના ભાડામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની કૂલ સંખ્યા 215 રાખવામાં આવી છે. જેમાં ગયા વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે મેળામાં આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ રહે છે. તેમજ કલેક્ટર તંત્ર દ્વારા પણ જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Rajkot: મનપા કરશે જન્માષ્ટમીની ઉજવણી, શહેરમાં ઠેરઠેર રંગારંગ આયોજનો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જન્માષ્ટમીમાં રાજકોટમાં ઠેરઠેર રંગારંગ આયોજનો થશે
  • મહાપાલિકા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે
  • આજી ડેમ, ન્યારી ડેમ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ મહાપાલિકા દ્વારા જોરદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે રંગીલુ રાજકોટ કૃષ્ણમય બનશે અને ઠેર ઠેર રંગારંગ આયોજનો કરવામાં આવશે.

દિવાળી કાર્નિવલની જેમ જ જન્માષ્ટમીમાં પણ રાજકોટ શહેરને રોશનીથી શણગારવામાં આવશે

તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે શહેરના ત્રણેય ઝોન હેઠળ આવેલા મુખ્ય વિસ્તારોમાં રોશનીથી ઝળહળાટ કરવામાં આવશે આ સાથે જ મહાપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધા પણ યોજવામાં આવશે. જેમાં ઘણા લોકો મોટા પ્રમાણમાં ભાગ લેશે. દિવાળી કાર્નિવલની જેમ જ જન્માષ્ટમીમાં પણ રાજકોટ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલી વખત જન્માષ્ટમી ઉપર મટકી ફોડ સ્પર્ધા અને અન્ય ધાર્મિક ઉત્સવ મહાપાલિકા ઉજવશે.

રાજકોટમાં જન્માષ્ટમીને લઈ મહાનગર પાલિકા દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે

આ સાથે જ રાજકોટમાં જન્માષ્ટમીને લઈ મહાનગર પાલિકા દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે. આ અંગે જાણકારી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે શહેરના તમામ ફરવાના વિવિધ સ્થળોએ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજી ડેમ, ન્યારી ડેમ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, ત્યારે પ્રદ્યમુન પાર્ક, અટલ સરોવર ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, આ સાથે જ રામ વન સહિતના ફરવાના સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે, જેના કારણે કોઈ અણબનાવ ના બને અને ભીડને નિયંત્રણમાં રાખવા વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં વધારો

તમને જણાવી દઈએ કે આ વખતે સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બનીને રહેશે, જેમાં રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોલના ભાડામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની કૂલ સંખ્યા 215 રાખવામાં આવી છે. જેમાં ગયા વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે મેળામાં આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ રહે છે. તેમજ કલેક્ટર તંત્ર દ્વારા પણ જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.