Rajkot News : રાજકોટ મનપાની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, અનામત અને સામાન્ય બેઠકોમાં ફેરફાર કરાતા ઘણા કોર્પોરેટરના કપાશે પત્તા !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય પુરુષ વર્ગની બેઠકોમાં ઘટાડો થયો અને બેઠકોમાં ફેરફારથી રાજકીય સમીકરણો બદલાશે જેમાં અનેક કોર્પોરેટર્સને વોર્ડ બદલવાની ફરજ પડી શકે છે જેમાં કેટલાક સિનિયર કોર્પોરેટર્સના પત્તા કપાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો સાથે 18 વોર્ડના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. મનપાના સૂત્રોના જણાવાયા પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા નવા ફેરફારો કરેલા છે તે પ્રમાણે -અનામત બેઠકોમાં મહિલાઓ માટે પણ -અનામત વધારાઈ છે.
અનુસુચિત જાતિ, સામાન્ય પછાત વર્ગ અને સામાન્ય તે રીતે ફેરફાર થવો છે
ગત વખતની જેમ 72 બેઠકોમાં કઈ બેઠક કંઈ કેટેગરીની રહેશે અને તેમાં મહિલા કઈ બેઠક લડશે. સામાન્ય બેઠક કઈ હશે તેની સ્પષ્ટતા સાથે ફાળવણી જાહેર કરતા આદેશ થવા છે. 2021ની ચૂંટણીમાં વોર્ડ નં.1માં પ્રથમ બેઠખ અનુસુચિત જાતિ માટે તેમજ બાકીની ત્રણ બેઠક બિન અનામત -રાખવામા આવી હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠક પછાત વર્ગની અને આકીની ત્રણ બેઠક સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નંદરમાં ચારે બેઠક ગત ચૂંટલીમાં સામાન્ય હતી તેના બદલે આ -વખતે અનુસુચિત જાતિ, સામાન્ય પછાત વર્ગ અને સામાન્ય તે રીતે ફેરફાર થવો છે.
પછાત -વર્ગ અને બે બેઠક સામાન્ય કેટેગરીમાં રખાઈ છે
વોર્ડ નં.૩માં ત્રણ સામાન્ય અને એક પછાત વર્ગની બેઠક હતી તે આગામી -ચૂંટણીમાં ત્રણ સામાન્ય અને એક અનામત પછાત વર્ગની રહેશે. વોર્ડ નં.૪માં ગત -ચૂંટણીમાં ચારે બેઠક સામાન્ય કેટેગરીની મહતી આગામી ચૂંટણી માટેના રોટેશનમાં -ત્રણ બેઠક સામન્ય અને એક બેઠક પછાત -વર્ગની રહેશે. વોર્ડ નં.પમાં ત્રણ સામાન્ય અને એક બેઠક અનુસુચિત જાતિ માટે -જાહેર થયેલી આગામી ચૂંટણીમાં ત્રણ સામાન્ય બેઠક અને એક પછાત વર્ગની રહેશે. વોર્ડ નં.દમાં ચારે બેઠક સામાન્ય કેટેગરીમાં હતી તેના બદલે આગામી ચૂંટણીમાં એક અનુસુચિત જાતિ, પછાત -વર્ગ અને બે બેઠક સામાન્ય કેટેગરીમાં રખાઈ છે.
ત્રીજી બેઠક અનુસુચિત જાતિ માટે અને બાકીની બે બેઠક સામાન્ય કેટેગરીની
વોર્ડ નં. ૭માં અનુસુચિત જાતી માટે અને ત્રણ બેઠક સામાન્ય કેટેગરીમાં હતી આ વખતે બે બેઠક સામાન્ય અને એક બેઠક અનુસુચિત આદિ જાતી અને એક બેઠક સામાન્ય રહેશે. વોર્ડ નં.૮માં ચારે બેઠક સામાન્ય હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં ત્રીજા નંબરની બેઠક પછાન વર્ગની અને બાકીની બેઠક સામાન્ય રહેશે. વોર્ડ નં.૯માં ત્રણ સામાન્ય અને એક પછાત કેટેગરીમાં અનામત બેઠક હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠકપછાત વર્ગ, ત્રીજી બેઠક અનુસુચિત જાતિ માટે અને બાકીની બે બેઠક સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નં.૧૦માં ત્રણ સામાન્ય અને એક પછાત વર્ગની બેઠક હતી
આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં ત્રીજી બેઠક પછાત વર્ગ અનામત અને બાકીની ત્રણ સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નં.11માં ત્રણ સામાન્ય અને એક અનુસુચિત જાતિ માટે અનામત હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં યથાવત સ્થિતિ રાખવામાં આવી છે. વોર્ડ નં.૧૨માં એક બેઠક પછાત અને ત્રણ સામાન્ય હતી આગામી ચૂંટણીમાં પણ આવી જ રીતે સ્થિતિ રાખવામાં આવી છે. વોર્ડ નં.૧૩માં પછાત વર્ગ અને ત્રણ સામાન્ય બેઠક હતી આગામી ચૂંટલીમાં પચાવત સ્થિતિ છે. વોર્ડ નં.-૧૪માં પ્રથમ બેઠક અનુસુચિત જાતિ અને ત્રણ સામાન્ય બેઠક હતી. આગામી ચૂંટણીમાં પ્રથમ બેઠક પછાત વર્ગ અને બાકીની ત્રણ સામાન્ય કેટેગરીમાં રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

