Rajkot: સૌરાષ્ટ્રમાં સિંહની સાથે હવે સફેદ વાઘનું બીજું ઘર બન્યું રાજકોટ

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સિંહની સાથે હવે સફેદ વાઘનું બીજું ઘર બન્યું છે.. અત્યાર સુધી પ્રદ્યુમન પાર્ક જુમા એશિયાટિક સિંહ નું સફળ બ્રીડિંગ થયું હતું હવે છેલ્લા 3 વર્ષમાં સફેદ વાઘ માટે પણ સફળતા મળી છે.. ગીર એટલે સિંહ નું ઘર અને રાજકોટનું આ પ્રદ્યુમન પાર્ક ઓપન ઝુ એ સિંહ માટે બીજું ઘર છે. અહિયાં નાના સિંહ બાળ સિંહણ સાથે રમતા જોવા મળે છે. સિંહ ની વસ્તી વધારવા માટે અહીંયા 1992 થી સિંહ બ્રીડીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું, ગીર અભયારણ્ય અને જુનાગઢ ઝુ બાદ રાજકોટ ઝુને સિંહ બિડિંગ સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.. આજ સુધીમાં અહીંયા એક બે નહીં પરંતુ સિંહના 50 બચ્ચાઓ નો સફળ જન્મ થઈ ચૂક્યો છે.. તો હવે સિંહ બાદ સફદ વાઘ માટે પણ રાજકોટ ઓપન ઝુ માનતું બન્યું છે સફેદ વાઘનું સફળ બ્રીડિંગ સેન્ટર બનતા અહીંયા દુર્લભ માનતા સફેદ વાઘ વાઘણના 14 બચ્ચાઓ સફળતા પૂર્વક જનમ્યા છે..રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે 2011 સુધીમાં માત્ર ગણતરીના જ પ્રાણીઓ હતા છેલ્લા 12 વર્ષમાં સિંહ અને સિંહ બચ્ચાઓ નું અન્ય ઝુ સાથે વિનિમય દ્વારા 65 પ્રકારના અલગ અલગ પ્રાણીઓ ઝુ ખાતે લાવવામાં સફળતા મળી છે તો સફદ વાઘ ની 2 જોડી ના સફળતા પૂર્વકના સવનન થકી 14 બચ્ચાઓ જનમ્યા હતા જેનું પણ અન્ય ઝુ સાથે વિનિમય થવાથી પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે કુલ 560 જેટલા વિવિધ 65 પ્રકારની પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે.

Rajkot: સૌરાષ્ટ્રમાં સિંહની સાથે હવે સફેદ વાઘનું બીજું ઘર બન્યું રાજકોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સિંહની સાથે હવે સફેદ વાઘનું બીજું ઘર બન્યું છે.. અત્યાર સુધી પ્રદ્યુમન પાર્ક જુમા એશિયાટિક સિંહ નું સફળ બ્રીડિંગ થયું હતું હવે છેલ્લા 3 વર્ષમાં સફેદ વાઘ માટે પણ સફળતા મળી છે..

ગીર એટલે સિંહ નું ઘર અને રાજકોટનું આ પ્રદ્યુમન પાર્ક ઓપન ઝુ એ સિંહ માટે બીજું ઘર છે. અહિયાં નાના સિંહ બાળ સિંહણ સાથે રમતા જોવા મળે છે. સિંહ ની વસ્તી વધારવા માટે અહીંયા 1992 થી સિંહ બ્રીડીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું, ગીર અભયારણ્ય અને જુનાગઢ ઝુ બાદ રાજકોટ ઝુને સિંહ બિડિંગ સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.. આજ સુધીમાં અહીંયા એક બે નહીં પરંતુ સિંહના 50 બચ્ચાઓ નો સફળ જન્મ થઈ ચૂક્યો છે.. તો હવે સિંહ બાદ સફદ વાઘ માટે પણ રાજકોટ ઓપન ઝુ માનતું બન્યું છે સફેદ વાઘનું સફળ બ્રીડિંગ સેન્ટર બનતા અહીંયા દુર્લભ માનતા સફેદ વાઘ વાઘણના 14 બચ્ચાઓ સફળતા પૂર્વક જનમ્યા છે..

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે 2011 સુધીમાં માત્ર ગણતરીના જ પ્રાણીઓ હતા છેલ્લા 12 વર્ષમાં સિંહ અને સિંહ બચ્ચાઓ નું અન્ય ઝુ સાથે વિનિમય દ્વારા 65 પ્રકારના અલગ અલગ પ્રાણીઓ ઝુ ખાતે લાવવામાં સફળતા મળી છે તો સફદ વાઘ ની 2 જોડી ના સફળતા પૂર્વકના સવનન થકી 14 બચ્ચાઓ જનમ્યા હતા જેનું પણ અન્ય ઝુ સાથે વિનિમય થવાથી પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે કુલ 560 જેટલા વિવિધ 65 પ્રકારની પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે.