Rajkot: વરસાદ બાદ રોગચાળાનો ભરડો, ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો

એક મહિનામાં ડેન્ગ્યૂના 76 નવા કેસ નોંધાયા મચ્છરજન્ય રોગચાળો નાબૂદ કરવા મનપા નિષ્ક્રિય છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો સામે આવ્યો છે. જેમાં એક મહિનામાં ડેન્ગ્યૂના 76 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળો નાબૂદ કરવા મનપા નિષ્ક્રિય છે. છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. શહેરમાં વરસાદ બાદ રોગચાળો પણ બેફામ થયો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસો નોંધાયા છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસો નોંધાયા છે. સતત વરસાદી માહોલથી મચ્છરજન્ય રોગચાળાનો મોટો ખતરો સર્જાયો છે. દરરોજ 80 થી વધુ સ્થળે મનપાને મચ્છર મળી આવે છે. મચ્છરની કાયમી નાબૂદી માટે મહાપાલિકામાં કોઈ આયોજન જ નથી. છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યુના સત્તાવાર દર્દીઓ નોંધાયા છે. બિન સત્તાવાર દર્દીઓનો આંકડો ખૂબ જ મોટો હોવાની આશંકા છે. શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કોલેરાની સાથે ટાઈફોડે પણ માજા મુકતા ટાઈફોડનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન એક 14 વર્ષની બાળકીનું મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 245 એકમોને નોટીસ અને રૂ.71,000નો દંડ ફટકાર્યો આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકીંગ સઘન બનાવી મચ્છર ઉત્પતિ સબબ 245 એકમોને નોટીસ અને રૂ.71,000નો દંડ ફટકાર્યો હતો. શહેરમાં ટાઈફોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

Rajkot: વરસાદ બાદ રોગચાળાનો ભરડો, ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક મહિનામાં ડેન્ગ્યૂના 76 નવા કેસ નોંધાયા
  • મચ્છરજન્ય રોગચાળો નાબૂદ કરવા મનપા નિષ્ક્રિય
  • છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા

રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો સામે આવ્યો છે. જેમાં એક મહિનામાં ડેન્ગ્યૂના 76 નવા કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળો નાબૂદ કરવા મનપા નિષ્ક્રિય છે. છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. શહેરમાં વરસાદ બાદ રોગચાળો પણ બેફામ થયો છે.

છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસો નોંધાયા

છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસો નોંધાયા છે. સતત વરસાદી માહોલથી મચ્છરજન્ય રોગચાળાનો મોટો ખતરો સર્જાયો છે. દરરોજ 80 થી વધુ સ્થળે મનપાને મચ્છર મળી આવે છે. મચ્છરની કાયમી નાબૂદી માટે મહાપાલિકામાં કોઈ આયોજન જ નથી. છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યુના સત્તાવાર દર્દીઓ નોંધાયા છે. બિન સત્તાવાર દર્દીઓનો આંકડો ખૂબ જ મોટો હોવાની આશંકા છે. શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કોલેરાની સાથે ટાઈફોડે પણ માજા મુકતા ટાઈફોડનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન એક 14 વર્ષની બાળકીનું મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

245 એકમોને નોટીસ અને રૂ.71,000નો દંડ ફટકાર્યો

આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકીંગ સઘન બનાવી મચ્છર ઉત્પતિ સબબ 245 એકમોને નોટીસ અને રૂ.71,000નો દંડ ફટકાર્યો હતો. શહેરમાં ટાઈફોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.