Rajkot: બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી બિનવારસી દેશી તમંચો અને કારતૂસ મળ્યા, તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટમાં રેલવે SOGએ તપાસ કરતા બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બરોની-રાજકોટ એક્સપ્રેસમાં સફાઈ કામદારોને બિનવારસી થેલી મળી આવી હતી. બિનવારસી થેલી મળતા રેલવે SOG ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો થેલીમાંથી દેશી તમંચો અને કારતૂસ નીકળ્યા હતા. રેલવે SOGએ આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અવાન-નવાર હથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવા માટે અમૂક અસામાજીક તત્વો અનેક કિમયાઓ અપનાવતા હોય છે. તેવામાં રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળી આવતા રેલવે SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ટ્રેનની સફાઈ સમયે સફાઈ કામદારને બિનવારસી સફેદ થેલી મળી આવી હતી. ત્યાર બાદ SOGને જાણ કરવામાં આવી હતી. જેની તપાસ કરતા થેલી અંદરથી દેશી તમંચો અને 2 કારતૂસ મળી આવ્યા હતા. બિનવારસી મોટા પ્રમાણમાં હથિયારો દેશી કટ્ટા અને જીવતા કારતૂત મળી આવતા રેલવે SOGએ હથિયારો જપ્ત કરીને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં રેલવે SOGએ તપાસ કરતા બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બરોની-રાજકોટ એક્સપ્રેસમાં સફાઈ કામદારોને બિનવારસી થેલી મળી આવી હતી. બિનવારસી થેલી મળતા રેલવે SOG ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો થેલીમાંથી દેશી તમંચો અને કારતૂસ નીકળ્યા હતા. રેલવે SOGએ આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં અવાન-નવાર હથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવા માટે અમૂક અસામાજીક તત્વો અનેક કિમયાઓ અપનાવતા હોય છે. તેવામાં રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળી આવતા રેલવે SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, ટ્રેનની સફાઈ સમયે સફાઈ કામદારને બિનવારસી સફેદ થેલી મળી આવી હતી. ત્યાર બાદ SOGને જાણ કરવામાં આવી હતી. જેની તપાસ કરતા થેલી અંદરથી દેશી તમંચો અને 2 કારતૂસ મળી આવ્યા હતા. બિનવારસી મોટા પ્રમાણમાં હથિયારો દેશી કટ્ટા અને જીવતા કારતૂત મળી આવતા રેલવે SOGએ હથિયારો જપ્ત કરીને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.