Rainને લઈ હવામાન વિભાગનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર,રાજયમાં અગામી 3 કલાક વરસાદની આગાહી

10 વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી લુણાવાડામાં સવારે 4 ઈંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગે વરસાદને લઈ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,સાથે સાથે દક્ષિણ ગુજરાત,મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે,માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.બીજી તરફ અંબાલાલ પટેલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમા વહેલી સવારથી વરસાદ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,શહેરના ગોતા, એસજી હાઈવે, પાલડી, એલિસબ્રિજ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, વાસણા, વસ્ત્રાપુર સહિત સમગ્ર શહેરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.અમદાવાદ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદને લઈ આગાહી કરી છે,આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. જાણો કયાં અપાઈ મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં મહીસાગર, પંચમહાલ, ખેરા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો કયા અપાઈ હળવા વરસાદની આગાહી દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે લુણાવાડા શહેરમાં સવારથી 4 ઈંચ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતુ બીજી તરફ દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.  

Rainને લઈ હવામાન વિભાગનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર,રાજયમાં અગામી 3 કલાક વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી
  • દક્ષિણગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • લુણાવાડામાં સવારે 4 ઈંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગે વરસાદને લઈ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,સાથે સાથે દક્ષિણ ગુજરાત,મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે,માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.બીજી તરફ અંબાલાલ પટેલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદમા વહેલી સવારથી વરસાદ

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,શહેરના ગોતા, એસજી હાઈવે, પાલડી, એલિસબ્રિજ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, વાસણા, વસ્ત્રાપુર સહિત સમગ્ર શહેરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.અમદાવાદ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદને લઈ આગાહી કરી છે,આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.

જાણો કયાં અપાઈ મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં મહીસાગર, પંચમહાલ, ખેરા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો કયા અપાઈ હળવા વરસાદની આગાહી

દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે લુણાવાડા શહેરમાં સવારથી 4 ઈંચ વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું હતુ બીજી તરફ દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.