Railway News : પુરી સ્ટેશન પર બ્લોકના કારણે ગાંધીધામ–પુરી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in જુઓ.
આંશિક રીતે રદ ટ્રેનો
•ટ્રેન નંબર 12993 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
•ટ્રેન નંબર 12994 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
•ટ્રેન નંબર 22973 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
•ટ્રેન નંબર 22974 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

