Purushottam Upadhyay: પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન
પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયુ છે. તેઓ જાણીતા કવિ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા. ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક હતા.. તેમને નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ તો હતો જ પરંતુ ધીમે ધીમે તેમાં ગાવાનો શોખ પણ ઉમેરાતો ગયો. ગુજરાતના સુગમ સંગીતના અગ્રણી પુરુષોત્તમ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષથી ગુજરાતી સંગીતની ઉપાસના અને સેવા કરી રહ્યા હતા. તેઓએ મુંબઇમાં પહેલીવાર દિલીપ ધોળકિયા સાથે રાસ ગીત ગાયુ હતું, લગભગ 10 હજાર ગીતો છે જે તેમણે લખેલા છે. તેમને સુગમ સંગીત ક્ષેત્રે એમને વિશ્વા ગુર્જરી એવોર્ડ મળેલો છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ દિવસ 15મી ઓગસ્ટ,1934 ,ઉત્તરસંડા, નડીયાદ ખાતે થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા. ઉર્દુ ગાયકીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને ૨૦૦૫માં એશિયન એવોર્ડ મળ્યો હતો. મહારાષ્ટ્ર કરકારે પણ 2010 સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાયને જીવન ગૌરવ પુરસ્કાર આપ્યો હતો. તારો છેડલો માથે તુ રાખને જરા…., રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ….,જેવી રચનાઓ ખૂબ પ્રચલિત હતી. તેમને 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયુ છે. તેઓ જાણીતા કવિ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા. ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક હતા.. તેમને નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ તો હતો જ પરંતુ ધીમે ધીમે તેમાં ગાવાનો શોખ પણ ઉમેરાતો ગયો.
ગુજરાતના સુગમ સંગીતના અગ્રણી
- પુરુષોત્તમ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષથી ગુજરાતી સંગીતની ઉપાસના અને સેવા કરી રહ્યા હતા. તેઓએ મુંબઇમાં પહેલીવાર દિલીપ ધોળકિયા સાથે રાસ ગીત ગાયુ હતું, લગભગ 10 હજાર ગીતો છે જે તેમણે લખેલા છે.
- તેમને સુગમ સંગીત ક્ષેત્રે એમને વિશ્વા ગુર્જરી એવોર્ડ મળેલો છે.
- પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ દિવસ 15મી ઓગસ્ટ,1934 ,ઉત્તરસંડા, નડીયાદ ખાતે થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા.
- ઉર્દુ ગાયકીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને ૨૦૦૫માં એશિયન એવોર્ડ મળ્યો હતો.
- મહારાષ્ટ્ર કરકારે પણ 2010 સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાયને જીવન ગૌરવ પુરસ્કાર આપ્યો હતો.
- તારો છેડલો માથે તુ રાખને જરા…., રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ….,જેવી રચનાઓ ખૂબ પ્રચલિત હતી.
- તેમને 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે.