Porbandar: હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

બસને ડબલ ભાડુ આપી સાત દિવસની ટ્રિપ ગોઠવી હતી ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી ચાલુ બસમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા છે. જેમાં પોરબંદર રાજકોટ હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે. ચાલુ બસમાં જુગારધામ પર પોરબંદર LCB ત્રાટકી છે. તેમાં બસ અને રૂ 2.14 લાખ LCBએ કબ્જે કર્યા છે. જુગાર રમવા બસને મોડિફાઇ કરી ક્લબ બનાવી દિધી હતી. બસને ડબલ ભાડુ આપી સાત દિવસની ટ્રિપ ગોઠવી હતી. બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી જુગારીઓ અવનવા નુસખા જુગાર રમવા શોધતા રહે છે. જેથી પોલીસની નજરોથી બચી શકાય. જેમાં હાલમાં રબંદર રાજકોટ હાઇવે પર ચાલુ બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી છે. જેમાં બસની સીટો કાઢી ગાદલાં પાથર્યાં હતા. જેમાં હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા છે. હાઇવે પર ચાલુ બસમાં જુગારધામ પર પોરબંદર LCB ત્રાટકી હતી. પોરબંદર એલસીબીએ જુગારીઓના આ નવા આઈડિયા પર પણ પાણી ફેરવ્યું છે. તેમાં બસ અને રોકડ રૂ.2,14,400 LCBએ કબજે કરી છે.ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી રાજકોટ-પોરબંદર હાઇવે પર રાત્રીના દોઢેક વાગ્યે અંધકારમાં એક ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી. જેમાં કુતિયાણાના ભોદ ગામ પાસે જેવી આ બસ પહોંચે છે કે તેને ઊભી રાખવામાં આવે છે. તેમજ અંધારી રાત્રીએ બસને રસ્તા વચ્ચે ઊભી રાખનારું બીજું કોઇ નહીં પણ પોલીસ હતી. બસને ઊભી રાખ્યા બાદ પોલીસની ટીમ જેવી બસમાં જોવે છે કે તે ચોંકી જાય છે. કારણ કે આ બસ કોઇ સામાન્ય બસ નહોતી. તેનો હાઇટેક જુગારધામ હતી. સૌરાષ્ટ્રમાં હમણાથી એક નવી સિસ્ટમ શરૂ થઇ છે. જુગાર રમતી વખતે પોલીસના હાથે પકડાવાય નહીં તે માટે રાજકોટથી નાના વાહન, ટેમ્પો ટ્રાવેલર કે પછી મિની બસ ભાડે કરાઇ છે અને તેની અંદર જુગાર રમાડવામાં છે. પણ આ વખતે પોરબંદરના ભોદ ગામેથી ઝડપાયેલી બસ પણ આવા જ પ્રકારે જુગાર રમાડવા માટે ઉપયોગમાં લેવાઇ હતી.

Porbandar: હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બસને ડબલ ભાડુ આપી સાત દિવસની ટ્રિપ ગોઠવી હતી
  • ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી
  • બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી

ચાલુ બસમાં જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા છે. જેમાં પોરબંદર રાજકોટ હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે. ચાલુ બસમાં જુગારધામ પર પોરબંદર LCB ત્રાટકી છે. તેમાં બસ અને રૂ 2.14 લાખ LCBએ કબ્જે કર્યા છે. જુગાર રમવા બસને મોડિફાઇ કરી ક્લબ બનાવી દિધી હતી. બસને ડબલ ભાડુ આપી સાત દિવસની ટ્રિપ ગોઠવી હતી.

બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી

જુગારીઓ અવનવા નુસખા જુગાર રમવા શોધતા રહે છે. જેથી પોલીસની નજરોથી બચી શકાય. જેમાં હાલમાં રબંદર રાજકોટ હાઇવે પર ચાલુ બસમાં જુગારધામ ઝડપાતા નવી ટેક્નિક સામે આવી છે. જેમાં બસની સીટો કાઢી ગાદલાં પાથર્યાં હતા. જેમાં હાઇવે પર ચાલુ બસમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા છે. હાઇવે પર ચાલુ બસમાં જુગારધામ પર પોરબંદર LCB ત્રાટકી હતી. પોરબંદર એલસીબીએ જુગારીઓના આ નવા આઈડિયા પર પણ પાણી ફેરવ્યું છે. તેમાં બસ અને રોકડ રૂ.2,14,400 LCBએ કબજે કરી છે.

ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી

રાજકોટ-પોરબંદર હાઇવે પર રાત્રીના દોઢેક વાગ્યે અંધકારમાં એક ખાનગી લક્ઝરી બસ ધીમી ગતિએ ચાલી રહી હતી. જેમાં કુતિયાણાના ભોદ ગામ પાસે જેવી આ બસ પહોંચે છે કે તેને ઊભી રાખવામાં આવે છે. તેમજ અંધારી રાત્રીએ બસને રસ્તા વચ્ચે ઊભી રાખનારું બીજું કોઇ નહીં પણ પોલીસ હતી. બસને ઊભી રાખ્યા બાદ પોલીસની ટીમ જેવી બસમાં જોવે છે કે તે ચોંકી જાય છે. કારણ કે આ બસ કોઇ સામાન્ય બસ નહોતી. તેનો હાઇટેક જુગારધામ હતી. સૌરાષ્ટ્રમાં હમણાથી એક નવી સિસ્ટમ શરૂ થઇ છે. જુગાર રમતી વખતે પોલીસના હાથે પકડાવાય નહીં તે માટે રાજકોટથી નાના વાહન, ટેમ્પો ટ્રાવેલર કે પછી મિની બસ ભાડે કરાઇ છે અને તેની અંદર જુગાર રમાડવામાં છે. પણ આ વખતે પોરબંદરના ભોદ ગામેથી ઝડપાયેલી બસ પણ આવા જ પ્રકારે જુગાર રમાડવા માટે ઉપયોગમાં લેવાઇ હતી.