70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર, આ રીતે કઢાવી શકાશે વય વંદના કાર્ડ
AI ImageAyushman Bharat Vaya Vandana Card : અમદાવાદ મહાનગર પાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકી છે, ત્યારે શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને તેનો લાભ મળશે. આ કાર્ડ ધારકો 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AI Image |
Ayushman Bharat Vaya Vandana Card : અમદાવાદ મહાનગર પાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકી છે, ત્યારે શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને તેનો લાભ મળશે. આ કાર્ડ ધારકો 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.