Porbandar: માછીમારોને પણ મોંઘવારીનો આર્થિક ફટકો, તંત્ર પાસે સહાયની માગ

પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે એક ફિશિંગ ટ્રીપ પર અંદાજિત સાડા પાંચથી છ લાખનો ખર્ચ પોરબંદરની જીવા દોરી સમાન માછીમારી ઉદ્યોગ આર્થિક રીતે ભાંગી રહ્યો છે. માછીમારો આગામી 1 ઓગસ્ટથી ફરી ફિશિંગ સિઝનનો આરંભ કરવાના છે. હાલ માછીમારોને આર્થિક રીતે નબળાઈનો સામનો કરવો પડી રહ્યો છે. માછીમારોને 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે એક ફિશિંગ ટ્રીપ પર અંદાજિત સાડા પાંચથી છ લાખનો ખર્ચ થતો હોય છે જેને કારણે અમુક માછીમારો લોન અથવા વ્યાજે પૈસા લઈને સિઝનની શરૂઆત કરતા હોય છે, તે કારણે માછીમારો હાલ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. માછીમારો સરકાર પાસે ડીઝલમાં રાહત સહિતની અનેક આર્થિક સહાય માગી રહ્યા છે વર્ષની પહેલી ફિશિંગ ટ્રીપમાં માછીમારોને 5:50થી 6 લાખનો ખર્ચ થતો હોય છે જેમાં અનેક પ્રકારના ખર્ચો થતા હોય જેમકે બરફના રૂપિયા 20,000, કર્યાણું - 15,000, માણસોના પગાર - 1,50,000, ફિશિંગ નેટ- 60,000, ડીઝલ- 2,75,000, ઓઇલ- 10,000, ઇલેકટ્રીક સામાન- 10,000, વાયર રોપ - 100,000 ના મુખ્ય ખર્ચ હોય છે. માછીમારો એક ટ્રીપ કરવા માટે 5:50 થી 6 લાખનો ખર્ચ કરતા હોય અને ફિશિંગ સીઝન નબળી જાય તો માછીમારો પર લાખો રૂપિયાનો કરજો ચડી જાય છે, તે માટે માછીમારો સરકાર પાસે ડીઝલમાં રાહત સહિતની અનેક આર્થિક સહાય માગી રહ્યા છે. પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે માછીમારી એ એક વ્યવસાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યનો સાગરકિનારો ભારત દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણો જ લાંબો હોવાને કારણે માછીમારીનો વ્યવસાય પૂરજોશમાં ચાલે છે અને ઘણા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ખર્ચા વધુ છે અને આવક ઓછી છે જેમાં વરસાદની સિઝનમાં માછીમારી નહિ કરવા હવામાન વિભાગ દ્વારા સુચના આપવામાં આવે છે. તેમજ કેટલીક વખત દરિયાની વચ્ચે બોટને નુકસાન થાય છે ત્યારે માછીમારોને આવક કરતા ખર્ચ વધી જાય છે જેમાં આ વખતે પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે.

Porbandar: માછીમારોને પણ મોંઘવારીનો આર્થિક ફટકો, તંત્ર પાસે સહાયની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે
  • 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે
  • એક ફિશિંગ ટ્રીપ પર અંદાજિત સાડા પાંચથી છ લાખનો ખર્ચ

પોરબંદરની જીવા દોરી સમાન માછીમારી ઉદ્યોગ આર્થિક રીતે ભાંગી રહ્યો છે. માછીમારો આગામી 1 ઓગસ્ટથી ફરી ફિશિંગ સિઝનનો આરંભ કરવાના છે. હાલ માછીમારોને આર્થિક રીતે નબળાઈનો સામનો કરવો પડી રહ્યો છે. માછીમારોને 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે એક ફિશિંગ ટ્રીપ પર અંદાજિત સાડા પાંચથી છ લાખનો ખર્ચ થતો હોય છે જેને કારણે અમુક માછીમારો લોન અથવા વ્યાજે પૈસા લઈને સિઝનની શરૂઆત કરતા હોય છે, તે કારણે માછીમારો હાલ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.

માછીમારો સરકાર પાસે ડીઝલમાં રાહત સહિતની અનેક આર્થિક સહાય માગી રહ્યા છે

વર્ષની પહેલી ફિશિંગ ટ્રીપમાં માછીમારોને 5:50થી 6 લાખનો ખર્ચ થતો હોય છે જેમાં અનેક પ્રકારના ખર્ચો થતા હોય જેમકે બરફના રૂપિયા 20,000, કર્યાણું - 15,000, માણસોના પગાર - 1,50,000, ફિશિંગ નેટ- 60,000, ડીઝલ- 2,75,000, ઓઇલ- 10,000, ઇલેકટ્રીક સામાન- 10,000, વાયર રોપ - 100,000 ના મુખ્ય ખર્ચ હોય છે. માછીમારો એક ટ્રીપ કરવા માટે 5:50 થી 6 લાખનો ખર્ચ કરતા હોય અને ફિશિંગ સીઝન નબળી જાય તો માછીમારો પર લાખો રૂપિયાનો કરજો ચડી જાય છે, તે માટે માછીમારો સરકાર પાસે ડીઝલમાં રાહત સહિતની અનેક આર્થિક સહાય માગી રહ્યા છે.

પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે

માછીમારી એ એક વ્યવસાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ જળાશય જેમ કે તળાવ, સરોવર, નદી અથવા સાગરમાંથી માછલી પકડી, એને બજારમાં વેચીને થતી આવકમાંથી પોતાનો જીવનનિર્વાહ કરે તેને માછીમારીનો વ્યવસાય કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યનો સાગરકિનારો ભારત દેશનાં અન્ય રાજ્યો કરતાં ઘણો જ લાંબો હોવાને કારણે માછીમારીનો વ્યવસાય પૂરજોશમાં ચાલે છે અને ઘણા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ખર્ચા વધુ છે અને આવક ઓછી છે જેમાં વરસાદની સિઝનમાં માછીમારી નહિ કરવા હવામાન વિભાગ દ્વારા સુચના આપવામાં આવે છે. તેમજ કેટલીક વખત દરિયાની વચ્ચે બોટને નુકસાન થાય છે ત્યારે માછીમારોને આવક કરતા ખર્ચ વધી જાય છે જેમાં આ વખતે પોરબંદરના માછીમારો સરકાર પાસે રાહતની માગ કરી રહ્યાં છે.