PM મોદીના આગમન પૂર્વે સુરતમાં તંત્રના શ્વાસ અધ્ધર: ઇન્ડોર સ્ટેડિયમના VIP રૂટ પર પડ્યો ભુવો, યુદ્ધના ધોરણે રીપેરિંગ કરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM Modi In Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ એવા અઠવાલાઇન્સ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ અચાનક રસ્તો ધસી પડતાં એક ભુવો સર્જાયો હતો. VVIP રૂટ પર જ બનેલી આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સદ્નસીબે આ ઘટના વડાપ્રધાનના આગમનના એક દિવસ પહેલાં બની હોવાથી તંત્ર ભારે શરમજનક સ્થિતિમાંથી બચી ગયું હતું અને સ્થિતિ સંભાળવાનો પૂરતો સમય મળી ગયો હતો.
એક દિવસ વહેલો ભુવો પડતાં અધિકારીઓ પરથી સંકટ ટળ્યું!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

