PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અગત્યના જ કામ પૂરતી જ ગાડી વાપરી દાખલો બેસાડવો જોઈએ : મનપાના હોદ્દેદારોની 4 ગાડી પાછળ મહિને 2 લાખનાં ઈંધણનો વપરાશ : હવે મેચ જોવા કાર્યકરોને અમદાવાદ લઈ જવાશે
જૂનાગઢ, : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ઇંધણ બચાવવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જૂનાગઢ મહાપાલિકાના પદાધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસે જલસા કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. પ્રબુધ્ધ નાગરિકોમાં મનપાના શાસકોની આડેધડ ઉડાઉગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
થોડા સમય પૂર્વે જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવીનકોર ઈનોવા કાર ખરીદવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતાને પણ ઈનોવા કાર ફાળવવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

