Photos: એકતાનગરમાં એકતા દિવસની ઉજવણીની ઝાંખી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે રાષ્ટ્રીય 'એકતા દિવસ' અને ભવ્ય 'એકતા પરેડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ઉપસ્થિતિ રહીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશની અખંડિતતા, સુરક્ષા અને નક્સલવાદ મુક્ત ભારત પર વિશેષ ભાર મૂક્યો હતો.
પરેડ દરમિયાન સુરક્ષાદળો દ્વારા શિસ્ત, સાહસ અને બાઇક પર અદ્ભુત શૌર્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ અમદાવાદ અને કચ્છ સહિતની વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. હજારો નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

