Palanpur: બે સરકારી સર્વેયર એક લાખની લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠા ના પાલનપુર ડી.આઈ.એલ.આર. કચેરીના બે સરકારી લાઇસન્સ સર્વેયર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર એસીબીની ટીમે ભાવેશ પાતાણી અને રામભાઈ ચૌધરીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં તેના ક્ષેત્રફળમાં ફેરફાર થતાં તે સુધારો કરવા અને જમીન માપણી કરવા એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. પાલનપુર ACBની ટીમે બંને લંચિયા સરકારી લાઇસન્સ સર્વેયરને ચંડીસર વિવાંસ સર્વેયરની ઓફિસમાં 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પાલનપુર ACBની ટીમે બંને લાંચિયા સર્વેયરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા ના પાલનપુર ડી.આઈ.એલ.આર. કચેરીના બે સરકારી લાઇસન્સ સર્વેયર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર એસીબીની ટીમે ભાવેશ પાતાણી અને રામભાઈ ચૌધરીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફરિયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં તેના ક્ષેત્રફળમાં ફેરફાર થતાં તે સુધારો કરવા અને જમીન માપણી કરવા એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. પાલનપુર ACBની ટીમે બંને લંચિયા સરકારી લાઇસન્સ સર્વેયરને ચંડીસર વિવાંસ સર્વેયરની ઓફિસમાં 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પાલનપુર ACBની ટીમે બંને લાંચિયા સર્વેયરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.