Padraની ડબકા સાયન્સ સ્કૂલમાં મીયાવાકી પદ્ધતિથિ વૃક્ષારોપણ

એકલબારાની કંપનીના ડિરેક્ટર દ્વારા લોકાર્પણ કરાયું39 હજાર સ્કવેર ફૂટમાં 41 પ્રજાતિના 6500 વૃક્ષો વાવ્યા પાદરાની સીલોક્ષ કંપની દ્વારા 6500 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં સિલોક્સ ઈન્ડિયા કંપની દ્વારા ડબકા ગામમાં સાયન્સ સ્કૂલમાં જાપાનીઝ મીયાવાકી પદ્ધતિથી અલગ-અલગ 41 પ્રજાતિના 6500 વૃક્ષો વાવ્યાં હતાં. 39 હજાર સ્કેવર ફૂટમાં તમામ વૃક્ષની વાવણી કરાઇ છે. ગત મે મહિનાથી વૃક્ષ રોપવાની શરૂઆત કરાઇ હતી. અત્યાર સુધી 6500 વૃક્ષનું રોપણ કરાયું છે. એકલબારા ગામની સિલોક્સ ઇન્ડિયા ગ્રૂપના ડિરેક્ટર ફિલિપ રેનિયર અને રાજેશ વૈદ્ય દ્વારા લોકાર્પણ કરાયું હતું, કાર્યક્રમમા કંપનીનો સ્ટાફ્, ડબકા સાયન્સ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ડબકાના અગ્રણી પ્રદ્યુમનસિંહ ચૌહાણ, જિ. પં. સભ્ય કૈલાશબેન જાદવ, તા. પં. સભ્ય પ્રદીપસિંહ જાદવ અને ગુજરાતી શાળાના આચાર્ય હાજર રહ્યાં હતા.

Padraની ડબકા સાયન્સ સ્કૂલમાં મીયાવાકી પદ્ધતિથિ વૃક્ષારોપણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એકલબારાની કંપનીના ડિરેક્ટર દ્વારા લોકાર્પણ કરાયું
  • 39 હજાર સ્કવેર ફૂટમાં 41 પ્રજાતિના 6500 વૃક્ષો વાવ્યા
  • પાદરાની સીલોક્ષ કંપની દ્વારા 6500 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું.

પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં સિલોક્સ ઈન્ડિયા કંપની દ્વારા ડબકા ગામમાં સાયન્સ સ્કૂલમાં જાપાનીઝ મીયાવાકી પદ્ધતિથી અલગ-અલગ 41 પ્રજાતિના 6500 વૃક્ષો વાવ્યાં હતાં. 39 હજાર સ્કેવર ફૂટમાં તમામ વૃક્ષની વાવણી કરાઇ છે. ગત મે મહિનાથી વૃક્ષ રોપવાની શરૂઆત કરાઇ હતી. અત્યાર સુધી 6500 વૃક્ષનું રોપણ કરાયું છે.

એકલબારા ગામની સિલોક્સ ઇન્ડિયા ગ્રૂપના ડિરેક્ટર ફિલિપ રેનિયર અને રાજેશ વૈદ્ય દ્વારા લોકાર્પણ કરાયું હતું, કાર્યક્રમમા કંપનીનો સ્ટાફ્, ડબકા સાયન્સ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ડબકાના અગ્રણી પ્રદ્યુમનસિંહ ચૌહાણ, જિ. પં. સભ્ય કૈલાશબેન જાદવ, તા. પં. સભ્ય પ્રદીપસિંહ જાદવ અને ગુજરાતી શાળાના આચાર્ય હાજર રહ્યાં હતા.