ONGCના નિવૃત મેનેજર સાથે રોકાણના નામે રૂ.1.51 કરોડની ઠગાઇ
Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઓએનજીસીના નિવૃત મેનેજરને શેર બજારમાં રોકાણની સામે ઉંચુ વળતર આપવાની લાલચ આપીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે છેતરપિંડીનો ભોગ બનનાર છેલ્લાં 44 વર્ષથી શેરબજારમાં નિયમિત રોકાણ કરવાની સાથે ઓનલાઇન છેતરપિંડીના કૌભાંડની માહિતી જાણતા હોવા છતાંય, આબાદ શિકાર બન્યા હતા.રોકાણ કરવા માટેની એપ્લીકેશનમાં દર્શાવવામાં આવતો નફો આપવાના બદલામાં ગઠિયાઓએ માર્જીન મની માંગ્યા : સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યોશહેરના ચાંદખેડામાં આવેલા દેવ ડિઝાયર એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય હરીશ ઝા ઓએનજીસીમાંથી મેનેજર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત જીવન પસાર કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઓએનજીસીના નિવૃત મેનેજરને શેર બજારમાં રોકાણની સામે ઉંચુ વળતર આપવાની લાલચ આપીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે છેતરપિંડીનો ભોગ બનનાર છેલ્લાં 44 વર્ષથી શેરબજારમાં નિયમિત રોકાણ કરવાની સાથે ઓનલાઇન છેતરપિંડીના કૌભાંડની માહિતી જાણતા હોવા છતાંય, આબાદ શિકાર બન્યા હતા.
રોકાણ કરવા માટેની એપ્લીકેશનમાં દર્શાવવામાં આવતો નફો આપવાના બદલામાં ગઠિયાઓએ માર્જીન મની માંગ્યા : સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો
શહેરના ચાંદખેડામાં આવેલા દેવ ડિઝાયર એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય હરીશ ઝા ઓએનજીસીમાંથી મેનેજર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત જીવન પસાર કરે છે.