Oil Price Hike: નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં વધારો
નવા વર્ષની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. તેમાં ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે.નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર!ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો સિંગતેલના ભાવ ડબ્બે 10 રૂપિયા વધી રૂ.2640 થયા કપાસિયા તેલનો ભાવ 2230 રુપિયા થયા પામોલિન તેલના ભાવ 2155 રુપિયા થયા ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂ.2230ની આસપાસ પહોંચ્યો ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2230ની આસપાસ પહોંચ્યો છે. જયારે પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે. પામ તેલના ડબ્બે રૂપિયા 85 નો વધારો થયો છે. સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલમાં વધારો થયો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે. જેમાં ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2230ની આસપાસ પહોંચ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ તેલના ભાવમાં વધારો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવા વર્ષની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. તેમાં ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે.
નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર!
- ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો
- પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો
- કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો
- સિંગતેલના ભાવ ડબ્બે 10 રૂપિયા વધી રૂ.2640 થયા
- કપાસિયા તેલનો ભાવ 2230 રુપિયા થયા
- પામોલિન તેલના ભાવ 2155 રુપિયા થયા
ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂ.2230ની આસપાસ પહોંચ્યો
ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2230ની આસપાસ પહોંચ્યો છે. જયારે પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે. પામ તેલના ડબ્બે રૂપિયા 85 નો વધારો થયો છે. સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલમાં વધારો થયો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે. જેમાં ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2230ની આસપાસ પહોંચ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ તેલના ભાવમાં વધારો થયો છે.