NTAની બેદરકારીથી અમારું કરિયર ખરાબ કર્યું... NEET પેપર લીક મુદ્દે અમદાવાદના વિદ્યાર્થીઓનો બળાપો

May 13, 2026 - 00:00
NTAની બેદરકારીથી અમારું કરિયર ખરાબ કર્યું... NEET પેપર લીક મુદ્દે અમદાવાદના વિદ્યાર્થીઓનો બળાપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad NEET Aspirants Slam NTA Over Paper Leak: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET UG 2026' પેપર લીક બાદ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. 'ગેસ પેપર'ના નામે અસલી પ્રશ્નપત્ર વાઇરલ થતાં સરકારે તપાસ CBIને સોંપી છે, પરંતુ આ નિર્ણયે રાત-દિવસ એક કરીને મહેનત કરનારા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને તણાવમાં ધકેલી દીધા છે. ત્યારે ગુજરાત સમાચારની ટીમે એક્સપર્ટ અને નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ દર વર્ષે થતી આ ગેરનીતિ અંગે આક્રોશ ઠાલવ્યો હતો. 

NTAની આ બેદરકારી અમારા કરિયરને ખરાબ રીતે અસર કરી 

નીટ એસ્પિરન્ટે જણાવ્યું કે, 'મારું નામ રિયા ત્રિવેદી છે અને હું છેલ્લા બે વર્ષથી નીટ માટે રોજ 10થી 11 કલાકનું વાંચન કરી રહી છું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0