NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara M S University : NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક )ના જાહેર કરાયેલા રેન્કિંગમાં એમ એસ યુનિવર્સિટી ટોપ 200માંથી પણ બહાર ફેંકાઈ ગઈ છે. યુનિવર્સિટીનો NIRF માં આ અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ છે.
NIRF રેન્કિંગ શરૂ કરાયુ તે વર્ષે યુનિવર્સિટીએ 76મો ક્રમ મેળવ્યો હતો. એ પછી યુનિવર્સિટીનો દેખાવ સતત કથળતો રહ્યો છે. ગત વર્ષે યુનિવર્સિટીને 151 થી 200 ની વચ્ચે સ્થાન મળ્યું હતું.
What's Your Reaction?






