Navli Navratri 2024: અમદાવાદમાં નવરાત્રિની તૈયારીઓ શરુ, સવાર સુધી ગરબે ઘુમશે ખેલૈયા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિને લઇ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકશે. ત્યારે આખી રાત ગરબે ઘૂમવા ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આખી રાતની પરવાનગી આપતા ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ કપલ ગરબા, ઘુમર, બૉલીવુડ સ્ટાઇલ ગરબા, દોઢીયુ, ક્રિષ્ના સ્ટાઈલ સાહિતના ગરબાના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમશે. નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઘડીયો ગણી રહ્યા છે. ત્યારે ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ કરી રહ્યા છે. અમદાવાદમાં નવરાત્રિ પહેલા AMC સક્રિય થયું અમદાવાદમાં નવરાત્રિ પહેલા AMC સક્રિય થયું છે. જેમાં ખાણીપીણી સંચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચન આપવામાં આવ્યું છે. જો પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો વેચાણ નહીં કરી શકાય. ત્યારે કર્ણાવતી ક્લબ સામે તમામને હાલ વેચાણ ના કરવા સૂચના આપવામાં આવી છે. AMC એન્ફોર્સમેન્ટ સ્કોર્ડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ વ્યવસ્થા ઉભી થયા બાદ વેચાણ ચાલુ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. AMC એન્ફોર્સમેન્ટ સ્કોર્ડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે. નવરાત્રિ સમયે ખાણીપીણી બજાર આસપાસભારે ટ્રાફિકજામ થતો હોય છે. ત્યારે પાર્કિંગ અને ગંદકીને લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

Navli Navratri 2024: અમદાવાદમાં નવરાત્રિની તૈયારીઓ શરુ, સવાર સુધી ગરબે ઘુમશે ખેલૈયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિને લઇ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકશે. ત્યારે આખી રાત ગરબે ઘૂમવા ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આખી રાતની પરવાનગી આપતા ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ

કપલ ગરબા, ઘુમર, બૉલીવુડ સ્ટાઇલ ગરબા, દોઢીયુ, ક્રિષ્ના સ્ટાઈલ સાહિતના ગરબાના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમશે. નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ઘડીયો ગણી રહ્યા છે. ત્યારે ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની ખેલૈયાઓ પ્રેક્ટીસ કરી રહ્યા છે.

અમદાવાદમાં નવરાત્રિ પહેલા AMC સક્રિય થયું

અમદાવાદમાં નવરાત્રિ પહેલા AMC સક્રિય થયું છે. જેમાં ખાણીપીણી સંચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચન આપવામાં આવ્યું છે. જો પાર્કિંગ વ્યવસ્થા નહીં હોય તો વેચાણ નહીં કરી શકાય. ત્યારે કર્ણાવતી ક્લબ સામે તમામને હાલ વેચાણ ના કરવા સૂચના આપવામાં આવી છે.

AMC એન્ફોર્સમેન્ટ સ્કોર્ડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ વ્યવસ્થા ઉભી થયા બાદ વેચાણ ચાલુ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. AMC એન્ફોર્સમેન્ટ સ્કોર્ડ રાત્રિ સમયે એક્ટિવ રહેશે. નવરાત્રિ સમયે ખાણીપીણી બજાર આસપાસભારે ટ્રાફિકજામ થતો હોય છે. ત્યારે પાર્કિંગ અને ગંદકીને લઈને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.