Narmada:દેડિયાપાડા ખાતે નવી ફેમિલી કોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

Jun 8, 2025 - 04:00
Narmada:દેડિયાપાડા ખાતે નવી ફેમિલી કોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેડિયાપાડા ખાતે નવી ફેમીલી કોર્ટનું ઉદ્દઘાટન ફેમીલી કોર્ટના જજ એચ.એસ. પટેલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ બી. જે. પંડયા તથા પ્રિન્સીપાલ સિવિલ જજ એચ. જે. પરમાર તેમજ દેડિયાપાડા બાર એસોસિએશનના પ્રમુખ રતનસિંહ વસાવા અને ઉપપ્રમુખ ભગુભાઈ વસાવા તથા બારના અન્ય હોદ્દેદારો અને વકીલો તેમજ કોર્ટનો સ્ટાફ્ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને દેડિયાપાડા બાર એસોસિએશન દ્વારા ફેમિલી કોર્ટના જજ એચ.એસ. પટેલનું પુષ્પ ગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા આ પ્રસંગે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી જજ તથા બારના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0