Nadiad News: માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માત, 7 મહિલાઓને પહોંચી ઈજા

નડિયાદના માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માતબાધા કરવા જતી મહિલાઓ પર કાર ફરી વળી પદયાત્રા કરીને જતી 7 મહિલાઓને પહોંચી ઈજાનડિયાદના માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાધા કરવા ચાલતી જતી મહિલાઓ પર કાર ફરી વળી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહિલાઓ જ્યારે રસ્તાની બાજુમા ચાલી રહી હતી ત્યારે અચાનક કાર આવીને ફરી વળી હતી. સાત મહિલાઓને ઇજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે નડીયાદની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામા આવી હતી. ત્રણ મહિલાઓની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.અકસ્માત સર્જાતા કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જે મહિલાઓને ઇજા પહોંચી છે તેમાંથી ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Nadiad News: માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માત, 7 મહિલાઓને પહોંચી ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નડિયાદના માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માત
  • બાધા કરવા જતી મહિલાઓ પર કાર ફરી વળી
  • પદયાત્રા કરીને જતી 7 મહિલાઓને પહોંચી ઈજા

નડિયાદના માંઘરોલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાધા કરવા ચાલતી જતી મહિલાઓ પર કાર ફરી વળી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહિલાઓ જ્યારે રસ્તાની બાજુમા ચાલી રહી હતી ત્યારે અચાનક કાર આવીને ફરી વળી હતી. સાત મહિલાઓને ઇજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે નડીયાદની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામા આવી હતી. ત્રણ મહિલાઓની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.

અકસ્માત સર્જાતા કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જે મહિલાઓને ઇજા પહોંચી છે તેમાંથી ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.