MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવાતા હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા જ રાઉન્ડમાં સમસ્યાઓ સર્જાઈ છે. પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપનારા 300 કરતા વધારે વિદ્યાર્થીઓને હવે ગેરહાજર દર્શાવવામાં આવ્યા હોવાના કારણે બે દિવસથી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવી રહ્યા છે.
બીજી તરફ કોમર્સ ફેકલ્ટીએ 6400 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પાડવા માટે કહ્યું હોવા છતા જીકાસ દ્વારા 4700 વિદ્યાર્થીઓનું જ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

