Monsoon Sessionમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયું
આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. ચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. જે રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે.મંજૂર થયેલા બીલ ગુજરાત યુનિવર્સિટી સુધારા બિલ જીએસટી સુધારા બિલ ગુજરાત પ્રોહિબિશન સુધારા બિલ ગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. જે રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે.ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયુંબિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલાયું સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું આવક કરતા વધુ સંપત્તિ અંગેનું છે બિલ ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તીનો પણ સમાવેશરાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો અમલી બનશેઅન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપરીહવે બિલની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશેગુજરાત યુનિવર્સિટી સુધારા બિલને મંજૂરીજીએસટી સુધારા બિલને મંજૂરીગુજરાત પ્રોહિબિશન સુધારા બિલને મંજૂરીગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલને મંજૂરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. ચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. જે રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે.
મંજૂર થયેલા બીલ
- ગુજરાત યુનિવર્સિટી સુધારા બિલ
- જીએસટી સુધારા બિલ
- ગુજરાત પ્રોહિબિશન સુધારા બિલ
- ગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલ
ચોમાસુ સત્રમાં સરકારે વિધાનસભામાં પસાર કરેલું ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિ ને મોકલાયું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તી અને સ્પેશિયલ કોર્ટ અંગેનું બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. જે રાજ્યપાલ પાસેથી આ બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે.
ગુજરાત સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયું
- બિલ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિને મોકલાયું
- સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું
- આવક કરતા વધુ સંપત્તિ અંગેનું છે બિલ
- ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તીનો પણ સમાવેશ
- રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો અમલી બનશે
- અન્ય ચાર બિલોને રાજ્યપાલે મંજૂરી આપરી
- હવે બિલની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે
- ગુજરાત યુનિવર્સિટી સુધારા બિલને મંજૂરી
- જીએસટી સુધારા બિલને મંજૂરી
- ગુજરાત પ્રોહિબિશન સુધારા બિલને મંજૂરી
- ગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલને મંજૂરી