Monsoon Alert: હવે મેઘરાજા કરશે ખમૈયા! આ 5 રાજ્યોમાં વરસાદ, IMDની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે, પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગોરખપુર, લખનૌ, દેવરિયા અને બસ્તીમાં મધ્યમ વરસાદ પડશે. અહીં ભારે પવનની શક્યતા છે.લોકોને આગામી 24 કલાક સુધી દિલ્હી-NCRમાં કાળજાળ ગરમી અને ભેજનો સામનો કરવો પડશે. આ ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા વગેરે રાજ્યોના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.આ રાજ્યોમાં યલો એલર્ટ હવામાન વિભાગે બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ રાજ્યોના લોકોએ ઘર છોડતા પહેલા હવામાનની અપડેટ તપાસવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખો. વૃદ્ધ લોકો અને બાળકોએ સવારે અને સાંજે પોતાને ઠંડીથી બચાવવા જોઈએ. વધુ પડતો ઠંડો ખોરાક ખાવાનું ટાળો.5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 ઓક્ટોબરે દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તડકો રહેશે. લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે. આ પછી 5 ઓક્ટોબરે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. 5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ પડી શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.3 ઓક્ટોબરે વરસાદ ખાબક્શેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગોરખપુર, લખનૌ, દેવરિયા અને બસ્તીમાં મધ્યમ વરસાદ પડશે. અહીં ભારે પવનની શક્યતા છે. તેવી જ રીતે બિહારના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડશે. આ સિવાય આંદામાન-નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Monsoon Alert: હવે મેઘરાજા કરશે ખમૈયા! આ 5 રાજ્યોમાં વરસાદ, IMDની ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે, પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગોરખપુર, લખનૌ, દેવરિયા અને બસ્તીમાં મધ્યમ વરસાદ પડશે. અહીં ભારે પવનની શક્યતા છે.

લોકોને આગામી 24 કલાક સુધી દિલ્હી-NCRમાં કાળજાળ ગરમી અને ભેજનો સામનો કરવો પડશે. આ ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા વગેરે રાજ્યોના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ રાજ્યોમાં યલો એલર્ટ

હવામાન વિભાગે બુધવારે મોડી સાંજે પૂર્વોત્તર રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ રાજ્યોના લોકોએ ઘર છોડતા પહેલા હવામાનની અપડેટ તપાસવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખો. વૃદ્ધ લોકો અને બાળકોએ સવારે અને સાંજે પોતાને ઠંડીથી બચાવવા જોઈએ. વધુ પડતો ઠંડો ખોરાક ખાવાનું ટાળો.

5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું વાતાવરણ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 ઓક્ટોબરે દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તડકો રહેશે. લોકોને ગરમી અને ભેજ સહન કરવો પડશે. આ પછી 5 ઓક્ટોબરે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. 5 અને 6 ઓક્ટોબરે NCR વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ પડી શકે છે. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

3 ઓક્ટોબરે વરસાદ ખાબક્શે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબરે પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જેમ કે ગોરખપુર, લખનૌ, દેવરિયા અને બસ્તીમાં મધ્યમ વરસાદ પડશે. અહીં ભારે પવનની શક્યતા છે. તેવી જ રીતે બિહારના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડશે. આ સિવાય આંદામાન-નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.