MDની માયાજાળ : પશ્ચિમ અમદાવાદમાં યુવાધન ટાર્ગેટ, પૂર્વમાં યુવતીઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી
Drugs Trafficking in Gujarat : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવ્યું છે. વિતેલા પાંચેક વર્ષમાં વિશાળ સાગરકાંઠો ધરાવતાં ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવી ચૂકેલાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના યુવાધન ઉપરાંત માલેતુજાર પરિવારના યુવકો, યુવતીઓને ટાર્ગેટ કરીને એમ.ડી. એટલે કે મેફેડ્રોન ડ્રગ્સની માયાજાળ રચી છે. આંચકારૂપ બાબત એ છે કે, પશ્ચિમ અમદાવાદમાં યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડાવવા ટાર્ગેટ કરાઈ રહ્યું છે અને પૂર્વ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્કમાં ડ્રગ્સના વેચાણ, હેરાફેરીમાં હવે યુવતીઓનો ઉપયોગ પણ થવા લાગ્યો છે.
![MDની માયાજાળ : પશ્ચિમ અમદાવાદમાં યુવાધન ટાર્ગેટ, પૂર્વમાં યુવતીઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739160858995.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -